________________
તરંગવતી
: ૧૪૩ ઃ
કીડાના ઉપગથી જે કંઇ થાક ચહ્યો હોય તેને દૂર કરી અમારા પારધિલકની દેવીની પ્રાર્થના કરવા જતે. પછી ખાનપાન કરી તાજો થઈ પાછે મારા લેહીથી ખરડાએલે વધે લાગી જતે. એક દિવસ ઉનાળામાં મેં ધનુષબાણ લીધાં, ભાથું લટકાવ્યું ને રસ્તે પડયે. કાન પાછળ વનફૂલ બેસ્યાં હતાં ને પગમાં પાવડીઓ પહેરી હતી. એવી રીતે હું વનહાથીની શોધમાં નિકળે, અને આખરે તાપે ને દુખે નબળે પડી જઈ આખા વનમાં રખડતે રખડતે ગંગા નદી સુધી જઈ પહોંચ્યો. ત્યાં સ્નાન કરીને તરત જ નિકળેલ પર્વત જે ઊંચે માત્ર એક જ હાથી મેં જોયે. હું જાણી ગયે કે એ મહાજીવ ગંગાની ઝાડીમાંને ના હોય, કારણ કે ઝાડેથી ગાઢી થયેલી આ ઝાડીમાં એને હતા એવા સુંદર વાળ (વાળા હાથી ) મળી શકે એમ નહોતા. તેથી એ બીજા કોઈ વનમાંથી આવેલ હોવો જોઈએ. એને દાંત તે હતા નહિ, તે પણ એ સર્વોત્તમ શિકાર હેવાને માટે એને માર જોઈએ. તેથી પારધિના નિયમ પ્રમાણે બરાબર એકાગ્ર થઈને મેં એ હાથી ઉપર જીવનસંહારક બાણ છોડયું. પણ તે બાણ કંઈક ઊંચું નિકળી ગયું ને હવામાં ઊડયું. એ બાણથી એ હાથી ન વિંધાતાં એક ચક્રવાક વિંધાઈ પડયે. દુખથી પીડાતા એ ચકલાકની એક પાંખ તૂટી પડી અને પળવારમાં એ જળ પટ ઉપર આવી પડ્યો. પાણી જાણે રકતસાગરમાંનું હોય એમ સતું થઈ ગયુ. એની નારી, રૂદન કરતી એના કલેવર ઉપર આમતેમ ઊડવા લાગી. એથી મને પણ રડવું આવ્યું ને હું બોલ્યો, “અરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com