________________
: ૨૦૦ :
તરંગવતી
માણ, સંબંધી, પિતાને
તાને કમ પ્રમાણે પોતપોતાને માર્ગે ચાલતાં થાય છે, પિતાનાં સંબંધી વિના કે બીજી કશી પ્રતીતિ વિના માણસે પોતે જ મેહ છેડીને સમજી જવું જોઈએ કે એમાંથી મુક્ત થયે જ નિવણને માર્ગે જઈ શકાશે; એમ તેને સારી રીતે નિશ્ચય થયો હોય તે તે કાળદેવ પિતાની ગુફામાંથી નિકળીને જીવન તેડી નાંખે તે પહેલાં જ પિતે ડાહ્યા થઈને અને જાતને કબજે રાખીને કરવા જેવું કરી લેવું જોઈએ તેથી અંતરદષ્ટિ અને ઇચ્છાબળવાળા પુરુષ તો, સ્વગને માગ સહેલો કરવો હોય તે, કશાને વળગી ન રહે. ત્યારે “હજી યે ચેડાં વર્ષ તું જીવનને આનંદ ભેગવી લે એ જે છેવટે ઉપદેશ તમે આપતા હો તે એ પણ ભૂલ છે, કારણ કે સંસાર તે અનિત્ય છે. અને જીવનની કોઈને ખાતરી નથી. મરણની સત્તાને અહીં કેઈથી હડસેલી શકાતી નથી, તેથી એ આવે તે પહેલાં, વખત ખયાં વિના માણસે આ વ્રત લઈ લેવું ઉચિત છે. ” આવાં આવાં વચનથી પુત્રે પોતાનાં માબાપને અને સગાંસંબંધીઓને પાછા જવા સમજાવ્યું. વળી જે મિત્રે એમની સાથે નાનપણથી ધૂળમાં રમીને મિત્રતાને બંધને બંધાયા હતા તેમને પણ પાછા જવા સમજાવ્યું. પિતાના પુત્ર ઉપરની ખૂબ મમતાને કારણે અમને છેડીને જવું શેઠને ગમતું નહોતું અને એમણે કહેલી વાત અમને ગમતી ન હતી, કારણ કે જે સાધુજીવનનું વ્રત અમે લીધું હતું તેને પાળવાની જ અમારી ઈચ્છા હતી. (પાસે ઉભેલા) ઘણા લેકેએ જ્યારે કહ્યું: “પિતાની ઈચ્છા પ્રમાણે એ બે જણ પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com