________________
તરગવતી
મે
છે. હવે શેઠે ને નગરશેઠે તમને ખેાળી કાઢવાને ચારે માજી અનેક માણસો માકલ્યાં છે; મને પણ સવારમાં જ પ્રણાશક (નામે નગર ) તરફ્ તમારી પૂછપરછ કરવા મેાકલ્યા હતા, કારણ કે મારા પિતા ત્યાં રહે છે; પણુ ત્યાં તમારા કશે પત્તો લાગ્યા નહિ. છતાં ચે વિચાર્યું કે જેમની મીલ્કત નાશ પામી હાય છે; કે જેમને માથે ખીજા સોંકટ આવી પડ્યાં હાય છે, અથવા જેમણે અપરાધ કર્યા હાય છે, કે જે કઠણ જાદુવિદ્યા શિખ્યા હોય છે, તેમને વનવગડાના પ્રદેશમાં ફરવાનુ ગમે છે. તેથી એવે એવે ઠેકાણે તપાસ કરવા ને નજર રાખવા ગયા હતા અને અંતે અહીં આવી પહોંચ્યા છું. ધ્રુવે અહી મારા શ્રમનેા બદલે આપ્યા છે. તમારા ઉપર શેઠે અને નગરશેઠે નિજહાથે લખેલા આ કાગળા આપ્યા છે. ” તરત જ માથુ નમાવીને મારા સ્વામીએ પુત્રા લીધા અને પેાતાના મિત્રને જણાવ્યું કે ‘એ થાક ખાવાને ત્યાં બેઠી છે. ' કાગળો ઉઘાડીને (પાતે પ્રથમ વાંચીને) ધીરે ધીરે વાંચવા લાગ્યા, રખેને એમાં લખેલુ કઇ છાનુ ઉતાવળે વાંચી ના નંખાય. કાગળની બધી મતલબ જાણી લીધા પછી, એમણે એ કાગળા મને સાંભળાવ્યા; એટલે હુ.... પણ એથી વાકેગાર થઈ. કાગળા સાંભન્યા તે પ્રમાણે તેા જરા ચે કેષ વિના એ લખાયા હતા અને પુષ્કળ વાત્સલ્યભાવ એમાં બતાવ્યેા હતે. વાર. વાર લખ્યું હતું કે: ઘેર આવે !' આથી મારી ૬ ચિતા તે એક વાર વેગળી થઈ ગઈ અને મારા હૈયામાં આનંદ આનંદ વ્યાપી રહ્યો. એટલામાં કુમાાશહસ્તીની
"
'
: ૧૫૯ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com