________________
તરંગવતી
: ૧૭૧ :
કુળને હાનિ કરે છે અને એ પિતાના ભ્રષ્ટાચારથી આખા કુળને, તે ગમે તેવું સારું હોય તે ય કલંક આણે છે; તેથી તે એ કુળને શેભતી નથી. સાચું જ કહ્યું છે કે
ક૯૫નાનાં સ્વપ્ન ઉપર અને સુંદર મૃગજળ ઉપ૨ જેટલે વિશ્વાસ રખાય એટલે જ વિશ્વાસ ચંચળ અને ચતુર નારી ઉપર રખાય.” વળી એમણે કહ્યું: “પણ તે આ બધી વાત મને વહેલી કેમ ના કહી? હું ત્યારે જ એને પરણાવત અને આ સંકટ આવવા ના દેત.” મેં ઉત્તર દીધેઃ “એની કામના સફળ થાય નહિં ત્યાં સુધી એ વાત છાની રાખવા માટે મારે એના જીવના સેગન ખાવા પડ્યા હતા. હું એ સંતલસમાં ભળી હતી, તેથી શેઠ, મારા ઉપર દયા કરે.” શેઠાણીએ જ્યારે આ બધી વાત સાંભળી ત્યારે એ તે તારા દુઃખના ને વિજેગના વિચારમાં બેભાન થઈ પડ્યાં અને એમને પડેલાં જોઈને નાગણને ગરૂડના પંજામાં સપડાએલી જોઇને ગભરાએલા નાગરાજની પેઠે, શેઠ પોતે પણ તરત જ છૂટે હેએ રડવા લાગ્યા. ભાન આવ્યા પછી શેઠાણ એવું તે હૃદય ભેદક રૂદન કરવા લાગ્યાં કે બીજાં બધાને રેવું આવ્યું. ભાઈઓ ભેજાઈએ ને બીજા બધાં, સખી ! તું જતી રહી તેથી, ખૂબ રે, પીટ કરવા લાગ્યાં. પણ શેઠાણીનું હૈયું સ્નેહાળ, તેથી દીકરીના સ્નેહને કારણે એમના શેકને ને રૂદનનો પાર ન રહ્યો નહિ. છેવટે એમણે શેઠને કાલાવાલા કરી કહ્યું: “જે લેક શુદ્ધાચારી હોય છે ને આબરૂદાર મનાય છે એમને પણ દીકરી તરફનાં બે દુઃખ તે હોય છેઃ વિજોગ ને કલંક. પણ એ સી પૂર્વક કરીને નક્કી
Bરા પાર લેક શુક તરકુનાં
પાર કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com