________________
તરંગવતી
: ૧૦૯ :
ને પછી પાછાં વળી સાથે ચાલતાં. ટૂંકામાં, ચોમાસામાં પાણીનો પ્રવાહ નદીનું રૂપ ધારણ કરી જેમ તે સમુદ્ર તરફ વહે છે, એમ રાજમાર્ગો ઉપર લોકને પ્રવાહ વહેવા માંડ. જે સ્ત્ર ચા હતા, તે સહજે જોઈ શકતા, પણ જે નીચા હતા તેમને પગની આંગળીના ટેરવા ઉપર ઊંચું થવું પડતું. ઘણુ ભીડમાં ભીંસાતા અને ખાસ કરીને જાડા તે એથી ચીસો પાડતા. રાત કેમ ચાલી જાય છે ? એની કેટલાક માણસે પોતાના ફરવા આગળ પરવા કરતા નહોતા, પણ કેટલાક પોતાના ફાનસમાં અધ ઉપર બળી ગયેલી દિવેટ તરફ આંખ રાખ્યા કરતા અને રાત જેમ જેમ જતી તેમ તેમ લેકની આંખ ઊંઘે ઘેરાતી ગઈ અને તેમની આતુરતા ઓછી થતી ગઈ, તેથી ભીડ પણ ઓછી થતી ગઈ અને આખરે થોડા જ લેકે છબીઓ પાસે આવવા લાગ્યા, પણ હું લેક તરફ અને વખત જેવાને દિવા તરફ જોતી હતી તેવામાં અકસ્માત સરખી. વયના પોતાના મિત્રોનાં ટેળાં વચ્ચે ચાલતે એક યુવાન પુરુષ ત્યાં આવી પહોંચ્યા અને છબિઓ જેવા લાગે. કાચબાના પગ જેવા એના પગ કે મળ હતા. પગની પિંડીએ ઘાટદાર હતી, એની જાંગો મજબૂત હતી, તથા એની છાતી સપાટ વિશાળ અને માંસભરી હતી. વળી તેના હાથ લાંબા, સ્થૂલ અને બલવાન હતા. પોતાના મિત્રોના મુખને કમળની પેઠે ખીલવતે અને તેમની વચ્ચે ચાલતો જાણે બીજે ચંદ્ર આવ્યો હોય એમ એ ચંદ્રથીયે વધારે સુંદર શેતે હતે. એની જુવાનીની સુંદરતા અને મૃદુતા એવી તે ભવ્ય હતી કે જુવાન સ્ત્રીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com