________________
* ૧૪૮ :
તર’ગવતી
અમારી સૌ આશા પૂરી થાય છે એવી એ માયાને જો માનેલે ભાગ અપાય નહિ, તે એક્રોધે ભરાય અને અમારા નાશ કરે. તેમજ જે અમને અમારી મહેનતનુ કુળ, યુદ્ધમાં વિજય, ધનમાલ ને બધા પ્રકારનાં સુખ અમને આવ્યે જ જાય છે તેની કૃપા અમારાથી શી રીતે તરછેડાય ?” આવુ સાંભળીને અને મારા સ્વામીને આમ ભયંકર રીતે બાંધેલા જોઈને હું તેા છાતીફાટ રડવા લાગી. સ્વામીના સ્નેહબ ધને ખ ધાયલી હું છૂટે મ્હાંએ વિલાપ કરવા લાગી, કારણ કે હવે કેાઈ આશા દેખાતી નહેાતી. મારી આખામાંથી એવાં તેા અનઆઁળ આંસુ વહી ગાલ ઉપર થઈ છાતી ઉપર વહેવા માંડયા કે કેદ પકડાયેલી બીજી કેટલીક સ્ત્રીઓને પણ રડવુ' આવ્યું, મેં કલ્પાન્ત કર્યું, માથું ફૂટયું, માથાના વાળ પીંખ્યા, તે છાતી કૂટી ( પળવાર સુખદ સ્વપ્ન આવે તેાયે હુ તા આમ જ રહું: ) “મહારા વહાલા, સ્વપ્નમાં હું' તમને પામી હતી, જાગાને હું એકલી પાછી રાઈશ.” મારી વેદનામાં આમ મે' બહું કલ્પાન્ત કર્યું". કેટલાક લૂંટારા ખૂબ આનંદ ઉડાવતા હતા અને વીણા ઉપર આમ ગાતા હતાઃ વારણહારી વાણીની પરવા કર્યાં જ વિના જીવનમરણુને એળંગી સાહસ કરીને, ધાર્યું. લેવું એ જ વીરનું કામ છે કારણ કે ખીજાની પેઠે માત તેા આવવાનું, પણ વિના સાહસે ધાર્યું' મળવાનું નહિ, માટે વેળાસર સાહસ કરવા દોડા. જે જિત્યેા છે તે જ સુખે મરે છે, કારણ કે વીરપુરષ જ, ગયેલુ સુખ પાછું આવે ત્યાં સુધી, ઉત્સાહુને તાળે રાખી શકે છે. સાચે જ, વીર વેદના વેઠતા વેઠતા
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com