________________
તરંગવતી
૨ ૧૪૭ :
છૂટા કરવા જતી હતી. એટલામાં તે એ લૂટારાએ મને મારી, ધમકાવી ને ધક્કો મારી એક કાર.ખસેડી મૂકી. મારા સ્વામીએ હિંમત રાખીને પેાતાના મધ અત્યાર
સુધી સહન કર્યા હતા, પણુ મારી આ સ્થિતિ જોઈને એમની હિંમત જતી રહી. રડતાં રડતાં એ મેલ્યાઃ “ અરેરે! મારે માટે તું આવી કદી ન સાંભળેવી, મરવા કરતાં પણ ભૂંડી વેદના સહન કરે છે ! મારા સબંધીઓને અને મારી જાતને માટે કહી પણ નહાતુ લાગ્યું તેવુ આજે મારી નવવધૂને માટે લાગે છે.” આ સાંભળીને એ જાણે બળવાન છાતીવાળા હાથી હોય તેમ ધારી એમને પેલા લૂંટારાએ ભાંય સાથે દબાવ્યા, જો કે એમના હાથ તે। પીઠ તરફ બાંધેલા જ હતા. આમ એમને સૌ રીતે હાલતા ચાલતા બંધ કરી દીધા. પછી એ નિય લૂટારો એક લાકડા ઉપર બેઠા અને ત્યાં કાચું માંસ તથા મદિરા આરેાગવા લાગ્યા. મરણચિંતાએ મેં મારા સ્વામીને કહ્યું: “ અરેરે, આવા યા વિનાના સ્થાનમાં આપણે મરવું પડશે. ” એ પછી એ લૂંટારાને કહ્યું: “આ (મારા સ્વામી) કૌશામ્બીના એક વેપારીના એકના એક પુત્ર છે અને હું પોતે (ત્યાંના જ) નગરશેઠની પુત્રી છું. કહેશેા એટલાં હીરા, મેાતી, સેાનું ને પરવાળાં અમે તમને ત્યાંથી અપાવીશું. અમારા પિતા પર કાગળ લઈને કાઈને ત્યાં માકલા અને એ બધું જ્યારે અહીં આવે ત્યારે અમને છૂટાં કરજો.” પણ એ લૂંટારાએ તેા ઉત્તર વાળ્યાઃ “તમને ( અમારી દેવી)કાળી આગળ ળિ દેવાનુ` સરદારે નક્કી કર્યુ છે. જેની કૃપાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com