________________
તર ગવતી
: ૧૧૩ :
•
તે હું આ ચિત્રોથી જ જાણી શકયેા. એ જોઇને મારૂં હૈયુ મળતી વેદનાએ એવું તેા ભરાઈ આવ્યું કે કોણ જાણે કેવી રીતે મૂર્છા પામી ધરણી ઉપર જ્યેા. આ ચિત્રો જોઈને મને મારા પાછàા ભવ આબેહુબ યાદ આવ્યે ને તે પ્રમાણે મેં તમને એ ભવની બધી કથા કહી સભળાવી અને હવે જે નિશ્ચય મારા મનમાં કર્યો છે તે તમને જણાવુ છું. એના વિના ખીજી કાઇ સ્રીની સાથે હું લગ્ન કરીશ નહિ; તેથી કાઇ પણ રીતે જો એની સાથે મારા ભેટા થાય તે તે સ્નેહને આનંદ મને મળે. તમે ભાઈ! જાઓ ને તપાસ કરેા કે એ ચિત્રાનું ચીતરનાર કાણુ છે ? નક્કી એણે જ એ ચિત્રા તૈયાર કરાવેલાં હાવાં જોઈએ. ગમે તે એ ચિત્રે એણે ચિતર્યા છે કે ગમે તે એણે જાતે કાઈ કળાધરને સૂચનાઓ આપી ચીતરાવ્યાં છે, નહિ તે જે હકીકતે હું જાણું છું તે બીજો કાઈ ચીતરી શકે નહિ. જે ભવમાં હું' ચક્રવાક થઈને એની સાથે રહ્યો હતા તે એના વિના ખીજું કાણુ જાણી શકે?
-
'
એની સૂચના સાંભળીને, સખિ ! જે કોઈ પ્રશ્ન પૂછવા આવે તેને ઉત્તર દેવાને હું તે ઉતાવળી ઉતાવળી ચિત્ર પાસે જઇ ઊભી. તુરત જ ખાળતા ખાળતા એક જણ આવ્યે ને પૂછવા લાગ્યાઃ ‘ આખા નગરને આશ્ચર્ય ચકિત કરી મેલ્યું છે એવાં ચિત્રોનું ચીતરનાર ણુ ? ઉત્તર આપ્યા. ‘ નગરશેઠની દીકરી તરગવતીએ એ ચિત્રો ચીતરીને અહીં મુકાવ્યા છે અને સાચે જ એ ચિત્રો કંઇ કલ્પનાથી ચીતર્યાં નથી. ' પછી બીજી કેટલીક ચાખવત
>
મે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com