________________
: ૧૩૮ :
તરંગવતી ચાર પહેરેગીરે અત્યારસુધી પકડી રાખ્યું હતું તે હવે ઉપર આખે ને નીચે માત્ર ઝાંખે દેખાવા લાગે. મળસ્કામાં પંખીના સી ટેળાં જાગી ઊઠ્યાં. તેમનાં ગાનથી ને સાદથી જાણે નદી સાથે એ સંબંધ જોડતાં હોય એવું દેખાતું હતું. અંધારાને શત્રુ સૂર્ય, માનવીઓની દિનચર્યાને માટે પ્રકાશ ગગનદી પ્રગટો હોય એમ ઊો.
ગંગાના વહેતા પાણી ઉપર કેટલાક વખત સુધી એમ સુખે વહ્યા પછી મારા પ્રિય બેલ્યાઃ “પ્રિયે નિતબિનિ! સૂય ઊગે છે એટલે હવે દાતણ કરવાની વેળા થઈ છે, તેથી જમણે હાથ ઉપર શંખલા જેવી સફેદ રેતીથી ચળકતે જે કાંઠે દેખાય છે ત્યાં આપણે ઉતરીએ.” ત્યાં આગળ પહોંચીને મછવે લાંગર્યો અને નીચે ઉતર્યા. જ્યાં હજી કેઈમાનવીને સંચાર થયે નહેતે એવા રેતીના કાંઠા ઉપર અમે ફરવા લાગ્યાં, પણ સામે દેખાતી સુંદર જળ્યા હજી તે અમે પૂરી જોઈ પણ નહોતી તેવામાં
જ્યાં ભયની શંકા સુદ્ધાં ન આવે એવી તે જગ્યામાંથી, એકાએક લૂંટારા દેખાયા. કાંઠા ઉપરના ઝાંખરામાંથી એ બહાર નિકળી આવ્યા અને જમરાજાના ભયંકર દૂતે જેવા દેખાતા એ અમારી તરફ ધસ્યા. ભયથી હું તે ચીસ પાડી ઊઠી ને “હવે આ સંકટમાં શું કરીશું?” એમ મારા સ્વામીને પૂછવા લાગી. એ બેલ્યા: “ડરતી ના ! હમણુ જ તને ખબર પડશે કે મારી લાકડીના ઝપાટાથી એમને કેવા હાંકી કાઢું છું. તને મારી જીવનનકા બનાવ. વાના મનોરથમાં હું એવે તે મુoધ થઈ ગયે હતું કે ઘેરથી હથિયાર લેવાનું પણ ભૂલી ગયે. સ્નેહ આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com