________________
: ૧૪૪ :
તર‘ગવતી
વળી એને જોઈને પૂરે આવેલી નદી સાંભરી આવે છે. એનાં એ સ્તન તે જાણે ચક્રવાકનું જોડુ' બેઠું છે, એની કટિમેખળા તે જાણે હું સની હાર સરખી લાગે છે અને એના નિત ંબ તે જાણે પ્રચર્ડ રેતીનાં કિનારા હાય એવા દેખાય. છે. પૂ`ચંદ્ર (ઉદય સમયે ) પ્રભાતર ંગે ( એટલે કે રાતે રગે) રંગાયા હાય એમ એનું સુ ંદર સુખ રાવાને કારણે કઈક રાતુ થયુ છે અને સ હાવભાવે કરીને સુંદર અને મેાહક બનતા એના રૂપથી લક્ષ્મીદેવીનું સ્મરણ થાય છે. માત્ર એના હાથમાં કમળ નથી એટલી જ ખામી છે. એના કાન જુએ કેવા રૂપાળા છે ! આંખા કેવી કાળી છે! દાંત કેવા શ્વેત છે ! સ્તન કેવા ભરાવદાર છે ! જાગેા કેવી ગાળ છે ! અને પગ કેવા ઘાટીલા છે!” ત્રીજા એ એક લૂંટારા ખેલ્યા : “ઘટતાં ઘરેણાં પહેરાવ્યાં હોય તે તે ખરેખર અપ્સરા બની જાય. ખુદ થાંભલા -હાય તાય પણ એને
સ્પ કરે તે અંદરથી જાગી ઊઠે. માટા તપસ્વી હાય તે પણ પેાતાની-કઠાર તપસ્યાના ફળમાં એની વાંચ્છના કરે, ખરે ઈંદ્ર પણ પેાતાની હજાર આંખાવડે એને જોતાં ધરાય નહિ.'' પણ પરનારીને દેખી જેએને કંઈક શરમ આવે છે એવા કેટલાક મને જોઇને સ કાંચાયા તે ‘ અભાગણી ' કે એ તે પરણેલી છે’ એમ કહીને ચાલતા થયા. તે ય અમને બન્નેને જોઈને કેટલાક લૂંટારા અનુમાન કરવા લાગ્યા કે જરૂર આપણા સરદાર આ માણસને મારી નાખશે અને પછી એ સ્ત્રીને પરણુશે. આવી આવી વાતે સૌસ નરનારીએ કરવા લાગ્યાં અને મારા સ્વામીનું મરણુ તે સૌ અનુમાનવા લાગ્યાં; તેથી
6
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com