________________
: ૧૧૨
તરંગવતી
પાછળ ગઈ. અને ખરેખાત જ્યારે એને ભાન આવ્યું ત્યારે રડતી આંખે ડુસકાં ખાતે ખાતે એ બે –
એ મારી વહાલી ! મારા આલિંગનના આનંદ! તારી કાળી ચકચકતી આંખે લઈને અત્યારે તું ક્યાં હશે ? એક વાર જ્યારે આપણે ગંગાનાં મેજા ઉપર ચકવાકજન્મમાં રમતાં હતાં ત્યારે તું મારા નેહને ખજાને હતી પણ અત્યારે તારા વિના હું ગાંડા થઈ ગયો છું. તું સ્નેહની ધજાની પેઠે બધે મારી પાછળ પાછળ આવતી, અને છેવટે મૃત્યુમાં પણ તું મારી પાછળ આવી.” લાજ છેડીને આંસુભરી આંખે એ વિલાપ કરતું હતું અને ઉપરથી નીચે સુધી શેકની મૂર્તિ જે થઈ રહ્યો હતે ત્યારે એના મિત્રે એને ઠપકો આપવા લાગ્યાઃ “આમ શેક કર મા. શું તાજું ભાન ગયું છે?” એણે એમને ખાત્રી આપી કે, “મારું ભાન ગયું નથી. ત્યારે વળી એમણે પૂછ્યું: ‘ત્યારે તને થયું છે શું ?” ત્યારપછી એણે એમને ઉત્તર આપે. હું એ બધી વાત તમને કહીશ, પણ તમે છાની રાખજે! આ ચક્રવાકેની કથા જે અહીં આ અનેક ચિત્રોમાં ચીતરી છે તે મારા પોતાના પાછલા ભવની કથા છે. એમણે પૂછયું કે-એ શી રીતે હોઈ શકે? અને વળી ચકિત થઈને પૂછયું કે–પાછલા ભવની કથા તને યાદ શી રીતે આવી શકે? ત્યારે તેણે દરેક ચિત્ર કેવી રીતે પતાના પાછલા ભવની સાથે બંધબેસતું આવે છે એનું ધીરે ધીરે વર્ણન કરી બતાવ્યું અને પછી છેવટે કહ્યુંઃ “પારધિનાં બાણથી મારે જીવ તો ચાલ્યા ગયે, તેથી મારી પ્રિયા મારી પાછળ કેવી રીતે સતી થઈ ગઈ, એ
પણ તમે ન ચીતરી છે તે મારા
હોઈ શકે? અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com