________________
શ્રી પાદલિપ્તસૂરિપ્રણીત તરંગવતી-તરંગલોલા શ્રી નેમિચંદ્ર ગણિકૃત કથાસંક્ષેપ
૧. મંગલાચરણ અને પૂર્વકથન.
શાશ્વત, અચળ અને અનુપમ સુખને પ્રાપ્ત કરનાર તથા જન્મ મરણના કલ્લોલવાળા દુ:ખ સમુદ્રથી પાર થનાર સર્વ સિદ્ધાત્માઓને વદન હે. સદ્ગુણ, સછીલ, વિનય અને વિજ્ઞાનવડે સંઘસમુદ્રની શોભા વધારનાર સત્પષને નમસ્કાર છે. જેના પ્રભાવથી મૃત છતાં પણ જે કવિવરા સદા જીવિત જણાય છે તે સંગીત અને સાહિત્યની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી સુપ્રસન્ન થાઓ. કાવ્યરૂપી સુવણના ગુણ દોષોની પરીક્ષા માટે જે કસોટી સમાન ગણાય છે તે વિકલ્સમાજનું કલ્યાણ થાઓ. * પાદલિત આચાર્ય તરંગવતી નામે એક કથા લોકભાષામાં રચી છે, તે ઘણું વિસ્તૃત અને વિચિત્ર છે. એમાં કેટલાંયે કુલ ભરેલાં છે, કેટલાયે યુગલકો શું થેલા છે અને કેટલાં યે ષટકોનાં ષકો રચેલાં છે, એ કારણથી એ કથાને નથી તે કઈ સાંભળતું, નથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com