________________
: ૭૮ :
તરંગવતી માં એવું કંઈ થયું જણાતું નથી, કારણ કે એને સુગંધ ઉપરથી હું પારખી શકું છું કે પીળે રંગ એ ફૂલને પોતાને નથી, પણ કમળના ફૂલના રજકણ એ ફૂલને લાગેલા છે તેને છે. મારા પિતાએ ઉત્તર આપેઃ “પણ બાગ વચ્ચેના સપ્તપર્ણના ઝાડ ઉપર આપણું આ જે ફૂલ કુટયું છે તેને કમળના ફૂલના રજકણ લાગે કેવી રીતે ?”
મેં કહ્યું: “ આ કૂલમાંથી જે સુવાસ આવે છે તેમાં કમળને વાસ વધારે પડતે છે અને તે ઉપરથી આપણે એ અનુમાન ઉપર આવવું જ જોઇશે કે આપણું સમપર્ણનું ફૂલ કમળફૂલને રજકણે પીળું રંગાયું છે. સપ્તપર્ણના એ ઝાડ પાસે તળાવ હોવું જોઈએ ને આ શરતુમાં એમાંના કમળફૂલ ખૂબ ખીલ્યાં હોવાં જોઈએ. વળી ત્યાં એ પીળે ૨જકણે રંગાયેલાં કમળફૂલ ઉપર તેમાંનું મધ ચુસવા હજારે મધમાખી બેસતી હશે અને ત્યાંથી આગળ ઊડતાં એ મધમાખીઓ સમપર્ણનાં ધોળાં ફૂલ ઉપર થઈને જતી હશે અને પોતાની પાંખ ઉપર આપેલા કમળના રજકણુ એ ફૂલ ઉપર પડતાં હશે. આ રીતે આપણું આ ફૂલ પીળું થવું હોવું જોઈએ. બીજે તે કોઈ જ સંભવ નથી. અને હું જે કહું છું તેની ખાતરી આપણુ માલણ પાસેથી થઈ શકશે. ” મારું કથન સાંભળી પિતાએ મારા કપાળ ઉપર વહાલથી ચુંબન કર્યું ને બેહત્યાઃ “ બહુ જ સુંદર રીતે આ કોયડે તે ઉકેલ્યા છે. હું પણ મારી મેળે એ જ અનુમાન ઉપર આવ્યો હતું, પણ તારી પરીક્ષા કરવાને માટે જ મેં તને એ પ્રશ્ન કર્યો હતે. ખરેખર હવે તું સત્વર લગ્ન કરવાને
ગળ
જતી
ટહું
તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com