________________
પ્રતિષ્ઠાનપુરમાં
: ૩૧ :
છે. પછી તે વિધાસિદ્ધ સાહસિકે પર્વત ઉપર વીર પ્રભુની પ્રતિમાથી અધિષ્ઠિત એવું ચૈત્ય કરાવ્યું અને ત્યાં ગુરુની મૂતિને સ્થાપન કરી, બીજ પણ જિનબિંબની ગુરુમહારાજ આગળ પ્રતિષ્ઠા કરાવી. એ વખતે ગુરુએ વીર પ્રભુની સમક્ષ હાજરા નામની સ્તુતિ કરી અને જણાવ્યું કે “આ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિધા અત્યંત ગુપ્ત રહેશે, તે આજ કાલના નિર્માગી મનુષ્ય જાણું શકવાના નથી.'
પછી ગુરુ મહારાજના મુખથી શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર સાંભળીને નાગાને શ્રી રેવતાચલની નીચે દુર્ગ પાસે દશાર્હ મંડપ, ઉગ્રસેનનું રાજભવન તથા વેદિકા પર વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલા ધાર્મિક જનેના જોવામાં આવે છે.
ગુરુ અહીંથી વિહાર કરીને પુનઃ માનખટપુર પધાર્યા કે જ્યાં કૃષ્ણરાજ તેમના ચરણની સેવા વડે પોતાના જીવનને કૃતાર્થ કરવા લાગે.
: ૮ :
પ્રતિકાનપુરમાં તે વખતે ઇક્ષિણમાં આવેલા પ્રતિકાનપુરમાં સાતવાહન નામ રાજા રાજ્ય કરતા હતા કે જે ગુણોના સ્થાનરૂપ હતું. તેના કારે એકદા ચાર સંક્ષેપકવિઓ આવ્યા, એટલે પ્રતિહારે નિવેદન કરતાં રાજાએ તેમને અંદર બોલાવ્યા અને તે દરેક કવિ રાજાની આગળ અકેકું ચરણ બેલતાં નીચે એક તૈયાર થયેઃ “વી મોગલમા
ના રાત હારિરિ Iષ, રાજર રહી કામ . ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com