________________
ટિપ્પણ
: ૩૭ :
માથુરી યુગપ્રધાન પદાવલીમાં આ આનક્લિને ૨૧ મા યુગપ્રધાન જણાવ્યા છે અને આ નાગહસ્તીને ૨૨ મા યુગપ્રધાન જણાવેલા છે. એટલે આ આન લેિ પ્રચલિત કરેલી વૈરાટયની પૂજા આનાગહસ્તીના સમયમાં ખૂબ ચાલતી હશે તેમ જણાય છે. વળી વૈરાટયા પ્રસન્ન થઇને આનાગહસ્તીસુરિતુ નામ આપે છે અને તેમના ચરણાનું પાન કરવાનુ જણાવે છે, એ હકીકત પસ્થી એમ જણાય છે કે-આય નાગહસ્તીએ વૈરાટયાનું આરાધન કરીને તેનું સાંન્નિધ્ય મેળવ્યુ હશે.
આ હકીકત શ્રી પાદલિપ્તસૂરિના સમય--નિય માટે મહત્ત્વની છે, અને અનુયાગાર--સૂત્રની રચનાને સમય નિણ્ય કરવામાં પણ ઉપયાગી છે, તે આગળ પર જણાશે.
આય આનંદિલ જેવા સમથ આચાર્યે વૈરેટથાની પૂજા પ્રય-લિત કરી અને આય નાગહસ્તી જેવા આચાર્યએ તેની આરાધના કરી, એને અર્થ એ છે કે-તે વખતે ભારતવર્ષમાં દેવીપૂજાનુ મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું હતું. શાકાની દુર્ગા અથવા કાલી વિવિધ નામે અને વિવિધ સ્વરૂપે પૂજાવા લાગી હતી અને ધોની તારાએ પણ લેાકહૃદયનું ઠીક ઠીક આકર્ષણ કર્યું હતુ. આ સંયોગોમાં જૈનાચાર્યોને પણ પોતાના અનુયાયીએની શ્રદ્ધા ટકાવવા માટે તથા શાસનની પ્રભાવના કરવા માટે પદ્માવતી અને વેટયા જેવી દેવીના પૂજાપ્રભાવ દર્શાવવા પડયા હોય તે બનવાજોગ છે.
૪. શ્રી આનાગ હસ્તીના ગચ્છ સબંધી પ્રભાવક ચરિત્રમાં જણાવ્યું છે કે * નમિ-વિનમિ વિધાધરાના વંશમાં પૂર્વે કાલકાચાય થયા તેથી તેમને ગચ્છ વિધાધર નામથી પ્રસિદ્ધ થયા, જેમાં આય
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com