________________
: ૫૦ :
66
श्रीवीरमुक्तितः शत-चतुष्टये चतुरशीतिसंयुके । वर्षाणां समजायत, श्रीमानाचार्यखपटगुरुः ॥ "
,,
શ્રી વીર પ્રભુની મુક્તિ પછી ૪૨૪ વર્ષે આચાય ખપુટાચાય
જીવનકથા
થયા.”
ઈ. મુનિ શ્રી કલ્યાણવિજયના મતથી આ વર્ષે શ્રીઆ ખપટાચાર્યના જન્મનું નહિ પણ સ્વર્ગવાસનું છે, પરંતુ એ વને જે તેમના જન્મનુ માનવામાં આવે તે પણ શ્રી પાદલિપ્તસૂરિનું સમકાલીનપણું તે તેમની સાથે સ ંભવતું જ નથી, કારણ કે તેમને જન્મ વી. નિ. સવત્ ૬૬૪ કે ૬૬૫ માં થયેલા છે. આથી સિદ્ પ્રાભૂતનું જ્ઞાન આ ખપુટાચાય કે ઉપાધ્યાય મહેન્દ્ર પાસેથી નહિ પણ ઉપાધ્યાય મહેન્દ્રના કાઈ પ્રશિષ્ય પાસેથી મળ્યું હોય તે સભવિત છે.
૧૭. શ્રી પાદલિપ્તસૂરિને સબંધ ગાથાસપ્તશતીના રચનાર શાલિવાહન સાથે થયા હોય તેમ જણાતુ નથી, કારણ કે તેણે રચેલી ગાથાસપ્તશતીની પ્રશસ્તિમાં તેણે જે મહત્ત્વપૂર્ણ નામોના ઉલ્લેખ કરેલા છે, તેમાં શ્રીપાદલિપ્તસૂરિનુ નામ જણાતું નથી. એ પ્રાસ્તિ ડૉ. પિટનના ત્રીજા રિપોર્ટના પૃ. ૩૪૯માં જણાવ્યા મુખ્
નીચે પ્રમાણે છે. 'रायण विरहमा कुन्तलजणवअणेण हालेण । सत्तसई अं समतं संसमवज्झाहनं एभम् ॥ '
' इति मं शतकम् इतिश्री श्रीमत् कुन्तलजन पदेश्वरप्रतिष्ठानपत्तनाधीश- शतकर्णोपनामक दषिक-कर्णात्मजमलयवतीप्राणप्रिय - काला पत्रवर्धक शर्ववर्मधील मळयबत्युप:. देशपण्डितीभूत-त्यक्त भाषात्रय स्वीकृतपैशाचिक पण्डितराजगु
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com