________________
: પર :
જીવનકથા
સાથે હેવાને સર કરેલું
પ્રયુને પ્રસંગની પ્રશંસા
સમય પણ તેમની પૂર્વેને છે. આ સંજોગોમાં શ્રી પાદલિપ્તસૂરિનો સંબંધ પ્રતિકાનપુરના શાલિવાહન સાથે નહિ પણ શાલિવાહનના વંશમાં થયેલા ગૌતમીપુત્ર યજ્ઞ શ્રીશાતકર્ણિ અથવા શાનકણિ ત્રીજા સાથે હેવાનો સંભવ છે. શ્રી પાદલિપ્તસૂરિએ તેની સભામાં જ તરંગવતીનું વ્યાખ્યાન કરેલું હોવું જોઈએ અને પાંચાલે તેમની સ્તુતિ નહિ કરી છે, તેથી સુરિજીએ મૃત્યુને પ્રસંગ છને પણ તેની પ્રશંસા પ્રાપ્ત કરી હશે અને એ રીતે સકળ વિદ્વાનની પ્રશંસા મેળવી હશે, પરંતુ એ જ પ્રસંગને પ્રબંધકારે ઉલટી રીતે રજૂ કર્યો છે. તરંગલોલાનું વ્યાખ્યાન કરનાર પાંચાલના મુખમાં “
દે' વાળી ગાથા ઉચિત નથી. . ૧૮. સિદ્ધ નાગાર્જુન વિષે અનેક જાતની દંતકથાઓ પ્રચલિત છે, પરંતુ એ વાત સિદ્ધ છે કે તેણે હિંદના રસાયણશાસ્ત્રના ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેની વધારે માહિતી કદાચ તેની રચેલી ગરત્નાવલિમાંથી, યોગરત્નમાલામાંથી કે કક્ષાપુટિમાંથી મળી આવે. પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધ ચિન્તામણિ અને ચતુર્વિશતિપ્રબન્ધ એ ત્રણે પ્રબન્ધમાં આ હકીકત જણાવેલી છે અને તેણે પાદલિપ્તા નગરી વસાવી, શત્રુંજય પર મંદિર બંધાવીને ત્યાં ગુમૂર્તિની સ્થાપના કરી તથા વિતાચલની તળેટીમાં દશાર્હ મંડપ વગેરે કરાવ્યાં એ ઉલ્લેખ કરેલો છે, એટલે તેને સંબંધ પાદલિપ્તસૂરિ સાથે થયા હશે તે નિઃશંક છે. અમુક પ્રકારની ૧૦૮ અષધિએને લેપ કરવાથી આકાશમાં ઊડી શકાય છે, એ હકીકતમાં કેટલું તથ્ય છે, તે વિચારવા છે. - આકાશગામિની. વિધા સંભવે છે, પણ તે યોગની અન્ય પ્રક્રિયાઆથી સિદ્ધ થાય છે, નહિ કે માત્ર ઔષધિઓના પ્રયોગથી, એટલે આ
ની રચેલી હવને ભાગ કે તેણે તે દંતકથાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com