________________
: ૪૦ :
જીવનકથા
નામ
૧ ૩
૧૪ આર્ય રેવતિમિત્ર
આર્યભંગુ ૧૬ , ધર્મ ૧૭ , ભદ્રગુપ્ત ૧૮ , વિજ
રક્ષિત ૨૦ ,, પુષ્યમિત્ર
વજસેન નાગહસ્તી
૬૭૬ આય નાગહસ્તીએ દશમા વર્ષે જ શ્રી પાદલિપ્તસૂરિને તેજસ્વી પુરુષોના કષ પટ્ટ સમાન એવા પિતાના પદ પર સ્થાપન. કરેલા છે.” (પ્ર. ચ.) તેથી જણાય છે કે તે વખતે તેઓ અધિક વૃદ્ધ થઈ ગયા હશે અને શ્રી પાદલિપ્તસૂરિને આચાર્યપદ આપ્યા પછી, તેઓ એકાદ કે બે વર્ષથી વધારે જીવ્યા નહિ હોય. એટલે વિ. નિ. સંવત ૬૭૬ અથવા વિ. સં. ૨૧માં જ્યારે તેમણે આયુષ્ય પૂર્ણ કર્યું, ત્યારે શ્રી પાદલિપ્તસૂરિ અગિયાર કે બાર વર્ષને હશે. તેથી શ્રી પાદલિપ્તસૂરિને જન્મ વી. નિ. સંવત ૬૬૪ કે ૬૬૫ અથવા વિક્રમ સંવત ૨૦૭ કે ૨૦૮માં થયો હશે, તેમ જણાય છે.
છો. લોયમેન તરંગવતીની જર્મન પ્રસ્તાવનામાં લખે છે કે “હું આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન કથા છે; કારણ કે ભારતવાસીઓ સિવાય બહારના કોઈએ અધપિ એ વાંચી નથી અને જે ભારતમાં એક વાર એ લોકપ્રિય થઈ પડી હતી, ખુદ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com