________________
ટિપણ
: ૪૩ :
સાધન નથી. સંભવ છે કે તેમણે આ વિધાન શ્રીયુત ધ્રુવના ઉપર્યુક્ત કથનના આધારે જ કર્યું હોય.
પંડિત દલસુખ માલવણિયા “જૈન સંસ્કૃતિસંશોધનમંડલ બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયેલી “ જેન–આગમ · નામક પત્રિકા નં. ૧માં (પૃ. ૨૫) જણાવે છે કે “દ્ધિ સૂત્રો में नन्दी सूत्र की रचना तो देवर्द्धि गर्णिकी है अतएव उसका समय विक्रम की छुट्टी शताब्दी का प्रारम्भ होना चाहिए।
और अनुयोगद्वार सूत्र के कर्ता कौन थे यह कहना कठिन है। किन्तु वह आवश्यक सूत्र के बाद बना होगा क्यों कि उसमें उसी मंत्र का अनुयोग किया गया है। संभव है वह आर्यरक्षित के बाद बना हो या उन्हींने बनाया हो । उसकी रचना का काल विक्रमपूर्व तो अवश्य है । उसमें यह संभव હૈ વિશ્વ વિર્તન યજ્ઞ તત્ર દુશ હો | શ્રી માલણિયાનું આ કથન સંદિગ્ધ અને વિચિત્ર છે; કારણ કે એક તરફથી તેઓ એમ કહે છે કે “ આ સુત્ર આર્ય રક્ષિતની પછી બન્યું હશે કે તેમણે જ બનાવ્યું હશે” અને પુનઃ એમ કહે છે કે એની રચના વિકમપૂર્વે અવશ્ય થયેલી છે.' તે શું આર્ય રક્ષિતને સત્તા-સમય તેઓ વિક્રમ પૂર્વેને માને છે ? એ વાત પદાવલીઓથી સિદ્ધ છે કે તેમનો જન્મ વિ. સં. ૫રમાં, દીક્ષા વિ. સં. ૭૪માં, યુગપ્રધાન પદ વિ. સં. ૧૧૪માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૭માં થયો હતો. એટલે અનુચોગઠાર સૂત્રની રચના વિક્રમ પૂર્વે જ થઈ હતી એમ માનવું ભૂલ ભરેલું છે. એની રચના આર્ય રક્ષિત સૂરિ પછી એટલે વિક્રમની ત્રીજી સદીના પૂર્વાર્ધ પછી થઈ હોય તેમ માનવામાં કોઈ જાતની હરકત નથી. તેમાં આવતે શ્રી પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ તે જ વાતને પુષ્ટિ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com