________________
: ૪૪ :
જીવનકથા
સદ્ગત શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરીએ ઉક્ત પ્રસ્તાવનામાં શ્રી જિનપ્રભસૂરિના વિવિધ તીર્થંકલ્પનું પ્રમાણ આપીને એમ જણાવ્યુ છે કે શ્રી વજ્રસ્વામીએ ભદ્રબાહુસ્વામીકૃત જે પ્રાભુતાનુ વર્ગીકરણ કરીને તેમને પૃથક્ પૃથક્ કર્યા હતા, તેને સક્ષેપ શ્રીપાદ લિપ્તસૂરિએ કર્યાં હતા, એ વાત પણ શ્રી પાદલિપ્તસૂરિને શ્રી વસ્વામીના સમકાલીન અનાવે છે, પરંતુ અમને લાગે છે કે આ અનુમાન દાવામાં તેમણે ભૂલ ખાધી છે; કારણ કે શ્રી વજ્રસ્વામીએ વ્યવસ્થિત કે વર્ગીકૃત કરેલા પ્રાભૂતાને સંક્ષિપ્ત કરવાનું કાય તેમની પછી ગમે ત્યારે થઇ શકે છે, એટલે તેમના કાલધર્મ પછી ૧૦૫ વર્ષ ખાદ તે કાય થયું હોય તે તદ્દન સ ંભવિત છે. આવ પછી આ રક્ષિતનું યુગપ્રધાનત ૧૩ વર્ષ ચાલ્યું છે, આ` પુષ્યમિત્રનું યુગપ્રધાનત્વ ૨૦ વર્ષ ચાલ્યું છે, આવતુ યુગપ્રધાનત્વ ૩ વર્ષ ચાલ્યુ છે અને આ નાતિનું યુગપ્રધાનત્વ ૬૯ વર્ષ ચાલ્યું છે. ત્યાર બાદ શ્રી પાદલિપ્તસૂરિ થયા છે, એટલે તેમને પ્રાભૂતાના સક્ષેપકાર માનવામાં કાંઇ બાધ આવતા નથી.
આ રીતે શ્રી .ઝવેરીએ નિર્વાણુકલિકાની પ્રસ્તાવનામાં કારેલુ અનુમાન ભ્રાંત છે અને શ્રીપાદલિપ્તસૂરિને સમય વિ. સં. ૨૦૭ પછી માનવે એ જ વધારે પ્રમાણિક છે.
• ૬. આ માન્યતાને વધારે પુષ્ટિ શ્રી પાદલિપ્તસુરિના મરુન્ડ રાજાના સંબંધથી મળે છે. તે સંબધમાં ઇતિહાસનું મુનિશ્રી ક્યાણુવિજયજી પાદલિપ્તસૂરિના પ્રબન્ધપર્યાલાચનમાં જણાવે છે કૈં - પ્રબન્ધમાં તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રન્થેામાં સંખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરુદ્ઘ રાજાના માનીતા વિદ્વાન તા. મુન્ડ એ શક ભાષાના શબ્દ છે અને એના અર્થ સ્વામી એવેશ થાય છે. કુશનવંશી રાજા કનિષ્ક અને એના વંશવાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com