________________
એતિહાસિક નેંધ અને ટિપ્પણ ૧. યુક્ત પ્રાંતમાં આવેલું અયોધ્યા પ્રાચીન કાળમાં જુદા જુદા અનેક નામોથી ઓળખાયેલું છે. તેમાંનું એક નામ કેશલા નગરી પણ હતું. શ્રી જિનપ્રભસૂરિએ કલ્પપ્રદીપ અથવા વિવિધતીર્થ૫માં અયોધ્યાનગરીને પણ એક કલ્પ લખેલ છે. તેમાં જણાવ્યું છે કે अउज्झाए एगटिआई जहा-अउज्जा अवज्झा कोसला विणीया રાજ્ય વિધાની પુજ રિા ' અયોધ્યાના
એકાર્થિક નામે આ પ્રમાણે છે-આઉઝા, અવઝા, કોસલા, વિનીતા, સાકેત, ઈક્વાકુ ભૂમી, રામપુરી, કોસલ વગેરે.” શ્રી ઋષભદેવ ભગવાનને જૈન શાસ્ત્રમાં “કોસલિય” કહેલા છે.
૨. પ્રભાવક ચરિત્ર પ્રબન્ધચિન્તામણિ અને ચતુર્વિશતિ પ્રબન્ધ એ ત્રણે પ્રબન્ધગમાં શ્રી પાદલિપ્તસૂરિના પિતાનું નામ ફુલ્લે આપેલું છે, પણ માતાનું નામ પ્રભાવક ચરિત્રમાં પડિમા–પ્રતિમા જણાવેલું છે, જ્યારે પ્રબન્ધચિન્તામણિ અને ચતુર્વિશતિ–પ્રધમાં પડિમાણ-પ્રતિમાના જણવેલું છે. પરંતુ આગણે પ્રબન્ધગ્ર કરતાં વધારે પ્રાચીન એવી પાદલિપ્તાચાર્ય કથામાં એ નામની નિક ગાથા નીચે મુજબ છેઃ
अयि ह भरहवासेनामेणं कौशला पुरी रम्मा। जीए पडिरूवमन्ना विन पार्वा का वि नवरी ति ॥१॥.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com