________________
માએ પાટલિપુત્રમાં
: ૨૫. :
: ૬ :
પુનઃ પાટલિપુત્રમાં શ્રી પાદલિપ્તગુરુ ચાતુર્માસ દરમિયાન ધર્મ–ધ્યાનને અને ઠાઠ જમાવી રહ્યા છે, ત્યાં પાટલિપુત્રને સંઘે વિનંતિ કરી કે “અહીં પૂર્વે બ્રાહ્મણને બળાત્કારે દીક્ષા અપાઈ હતી, તે કારણે તથા જાતિવેરથી બ્રાહ્મણે સતામણું કરી રહ્યા છે, માટે પધાસ્વાની કૃપા કરે.' ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે “હું કાર્તિક પૂર્ણિમાના દિવસે, ત્યાં આવીશ.”
પછી માનખેટપુરમાં ચાતુર્માસ પૂરું કરીને દિવસના પૂર્વ ભાગમાં નીકળેલા ગુરુ આકાશમાર્ગે ઊડીને થોડા વખતમાં ભરૂચ આવ્યા અને શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં ઉતર્યા. તેમનું આ પ્રકારનું આગમન જાણુને શ્રીસંધ ત્યાં એક થયો અને તે નગરને રાજા પણ દર્શન કરવાને આવ્યું. આ વખતે ગુરુના ઉપદેશથી શ્રીસ ગરીબોને ઘણું દાન દીધું. પછી રાજાએ તેમને ભરુચમાં ભી જવાની વિનંતિ કરતાં ગુરુએ જણાવ્યું કે “અમોએ આપેલા વાયદા મુજબ અમારે દિવસના પાછલા પહોરે પાટલિપુત્ર પહોંચવું જોઈએ. વળી ત્યાંથી સમેતશિખર, અષ્ટાપદ અને શત્રુંજય-ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરવાની પણ ભાવના છે, તો હે ભૂપાલ ! હાલ તો તું જૈનધર્મ પર પ્રેમ રાખજે.” એમ કહીને તેઓ આકાશમાગે યથાસ્થાને ચાલ્યા ગયા.
- જ્યારે પાટલિપુત્રના બ્રાહ્મણે એ જાણ્યું કે શ્રી પાદલિપ્તસૂરિ માનખટપુસ્થી નીકળીને આકાશમાર્ગે એક જ દિવસમાં અહીં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com