________________
૫
શાસનના સ્થભસમા, છત્રીશ ગુણોથી અલંકૃત આચાર્યાંને; પાન —પાર્કનાદિમા સદા તત્પર, પચીશ ગુણાને વરેલા ઉપાધ્યાયાને, સ્વપરના હિતમાં રત, મુક્તિ માના સાધક, સત્તાવીશ ગુણાથી દીપતા સાધુ– મુનિવરેશને, એમ પાંચેય ગુણવાન આત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે.
આ વિશ્વ ઉપર સ`દા—સવ થા નમસ્કાય —નમસ્કાર કરવા ચેાગ્ય, સત્કાય સન્માન્ય જો કાઈ પણ વ્યક્તિઓ હાય તા ગુણરત્નપૂર્ણ • શિવમસ્તુ સર્વવત ' ની વિશ્વકલ્યાણની સર્વાદાત્ત ભાવનાને વરેલા આ પાંચ જ છે. એથી જ પાંચેયને પૃથક્પૃથક્ નમસ્કાર કરીને સહુનુ· પ્રાધાન્ય સ્થાપિત કરવાપૂર્વક ગૌરવ કરવામાં આવ્યું છે.
સરલ શબ્દો, સાદા અર્થો, નિરાડ ખરી રચના, એમાં નથી મંત્ર– જો કે તંત્રના ભેદો, એમ છતાંય સદેશ અને સવ કાલમાં નવકારસત્રનો પ્રભાવ અખંડપણે વિસ્તરતા રહ્યો છે અને વિસ્તરતા રહેશે. દુનિયાના તમામ મત્રો, તત્રો, વિદ્યા કે શક્તિ, તે “દૈવિક હાય કે માનુષી, પણુ આ નવકારમંત્રની હરાળમાં બેસી શકે તેમ નથી. વધારે સ્પષ્ટ કહ્યું તે। એ બધાયની સ્થિતિ સાગર આગળ ખિદુ જેવી કે રાજા આગળ ચપરાશી જેવી છે.
આ નવકારમંત્ર પ્રચનદેવતાથી અધિષ્ઠિત છે અને એથી વિનયેાપધાન કરવાપૂર્વક ગ્રહણ કરવા જોઈએ, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઉપધાનમાં સહુથી પહેલી આરાધના નવકારમત્રની જ હાય છે. શુભ મુતે, શુભ સ્થળ, જિનબિંબ સમક્ષ કે (ગુરુ સમક્ષ) યથાચિત તપ કરીને વિનય, બહુમાનપૂર્વક, સ્થળશુદ્ધિ જાળવી, નિર્મૂળ હૃદયથી નતમસ્તક ની, ઉછળતા પ્રવર્ધમાન ભાવે, ગુરુમુખથી આ મંત્રને ગ્રહણ કરવે અને પછી મહાનિશીથના આદેશ મુજબ પૂર્વ,
૧. નમસ્કાય શાથી થાય છે? તે બતાવવા ઘણું લખવું પડે. તે અહીં અસ્થાને છે.
च