________________
2[૨૨]
કમ ચૈાગ એક વિશાળ ગ્રંથ છે. લગભગ આઠસો પાનાંના આ અધ જૈત સાંતની વિશાળષ્ટિએ સ્થળે સ્થળે નવાં નવાં તેને પાથર્યાં છે એમ કાંડવામાં અતિવૈક્તિ નથી.
કર્મચાગ સંબંધમાં અકળર, અલાઉદ્દીન, અહમ્મદશાહ આખી, એકનાથ, ગેરીબાડી, વિવેકાનદ, પ્લાસ્ટન, ટીપુસુલતાન, તિલક, શૅમંટ, ગેાખી, કરણઘેલા, ગાંધીજી, પૃથ્વીરાજ ચૌહાણુ, બેન્જામીન, ખીરબલ, જીકી વાગ્ટન, ભીમદેવ, ભાસ્કરાચાર્ય, ભીષ્મપિતામહુ, વિક્રમ, વિદેહીજનક, નેપાલીઅન, દાદાસાઇ, દયાનંદ સરસ્વતી, બૌદ્ધાચાર્ય, મહમ્મદગીઝની, પ્રતાપરાણા, સોમેશચન્દ્ર દત્ત, રોડ અને રસ્કિન વિગેરેના અનેક દૃષ્ટાંત પ્રસ્તુત ગંધમાં વ્યાવારિક કમચાગી તરીકે ગુણ દૃષ્ટિએ લીધા છે તેમજ સ્વદર્શનના પણ અનેક જૈન આચાર્ચી, જૈન સાધુઓ, જેન ગૃહસ્થા, રાજાઓ, પ્રધાના અને ધાના છાતો આપી પ્રસ્તુન ગ્રંથના ગૌરવમાં વધારા કર્યાં છે. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે તેમનું વાચન અને તેમનો અનુભવ કેટલો વિશાળ અને અપરિમિત હશે !
શ્રી હરિભદ્રસૂરિએ ચાગલક્ષણુદ્વાત્રિંશિકામાં કહેવુ છે કે
मोक्षेण योजनादेव योगो हात्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ॥
અર્થાત્-માક્ષ સાથે જોડનાર પરિશુદ્ધ એવા જે ધર્મવ્યાપાર તે ચેગ; આ દૃષ્ટિબિંદુને (Point of view) લક્ષયમાં રાખી સ્વ, આચાર્યશ્રીએ કમ યાગનું વિવેચન લખ્યુ છે તેમ સહેજે સમજાય છે; પફ્દર્શનના સિદ્ધાંતોનું જ્ઞાન અને તેને સ્વદર્શનમાં સમન્વય અદ્ભુત રીતે તેમણે કર્યાં છે એટલુંજ નહિં પણ્ ભગવદ્ગીતાનો સમન્વય પણુ નાષ્ટિએ, પ્રસ્તુત કયેાગમા કરેલા છે; છતાં પ્રસ્તાવનામા તેમણે કહેલું છે કે ‘લા. મા. તિલકે જૈન દર્શનને સંપૂર્ણ અભ્યાસ કર્યાં હોત તો જૈન સાધુઓની કચાગિતા તે સમજી શકત અને સન્યાસી કભ્રષ્ટ હોય છે તેમ
ન લખત.’
ઉપસંહારમાં જણાવવાનું કે આપણે ધવલગિરિ ઉપર પ્રવાસ કરવા નીકળ્યા હાઇએ અને એક પછી એક પ્રદેશ આગળ વટાવતા જતા હોઇએ, એ પ્રદેશના જાણકાર ભેામી કેટલું આગળ આવ્યા અને કઇ દિશાએ જઈ રહ્યા છીએ એ આપણુને સમજાવતો જાય અને પ્રત્યેક પ્રદેશના વિશિષ્ટ સૌને આપણા ધ્યાન પર લાવતો જાય તેમ ક્રમચાગ વાંચતા અને વિચારતા લગભગ આવે અનુભવ આપણે કરી શકીએ છીએ; કાગ વાચવા વિચારવા અને તે પ્રમાણે અમલ કરતા રહેવુ એ