________________
છે પૂરા કર્મગ દર્શાવ્યું છે તેવું અને આપવું (ઘર જોવો જવાન) એ સૂત્રને જ 9વ્યવહાર દષ્ટિએ સુંદર રીતે સમજાવ્યું છે અને તે ઐતિહાસિક અનેક દૃષ્ટાંતથી
સમર્થન કરીને પ્રથમ ગુણસ્થાનકે એમણે શુભ કર્મચાગને વ્યાવહારિક કર્મચાગ કહો કે છે, છે અને ચતુર્થ ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી નિશ્ચયણિરૂપ શુભ અને . છે શુદ્ધ કર્મચગ દર્શાવે છે કેમકે આત્મા સમ્યગદષ્ટિ થયા પછી તેનું સાધ્યબિંદુ Aઈ ભૌતિક સુખની પ્રાપ્તિ તરફ હેતુ નથી. પરંતુ સર્વકર્મનો ક્ષય કરી સ્વતંત્ર મુક્તિ લ મેળવવાનું કહેવાથી કમે કમે શુભ ક્રિયાઓ કરતા કરતા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી
જાય છે; પુણ્યાનુબંધી પુણ્યની સાથે નિર્જરા પણ થતી જાય છે અને છેવટે સકલ કર્મને ક્ષય થાય છે-આ હકીક્ત સમગ્ર કર્મવેગથના સારરૂપે એમણે નિવેદન કરેલી છે.
આ અદ્વિતીય અને ઉત્તમ કર્મ ગ્રંથદ્વારા વ્યાપક દષ્ટિએ ભારતના તત્વચિંતનના ભંડારમા એમણે અમૂલ્ય ફાળે આપેલો છે અને તે એટલે મેં અને મહામૂલ્યવાન છે કે એક વ્યક્તિ પિતાના જીવન દરમીઆન આથી વિશેષ શું કરી શકે? એમજ આપણને થાય; એમણે અન્ય ૧૦૮ ગ્રંથ રચેલાની હકીકત બાજુએ રહી પણ આ કર્મવેગનું વિશાળ વિવેચન મનુષ્યને શુભ પ્રવૃત્તિમય બનાવવા માર્ગદર્શક દીવાદાંડીરૂપ છે; જેનેનું અસ્તિત્વ કેમ ટકે અને જેને કેમ પ્રગતિ કરે તે માટે ભવિષ્યના તેઓ માર્ગદ્રષ્ટા છે; એમણે છે પિતાના આત્મામાટે યથાર્થ કર્મચાગ સાથે છે; એગદીપક અને આનંદઘનપદ સંગ્રહ ભાવાર્થ વિગેરે ગ્રંથો લખીને જેમ અધ્યાત્મયોગી તેઓ બન્યા તેમ કર્મગ ગ્રંથ લખીને ઉચ્ચ કર્મચગી તેઓ બન્યા છે; & કર્મયોગમાં સ્વાર્પણની અનેક યશગાથાઓથી ભરેલી તેમની ઉજજવળ કારકીર્દી ભવિષ્યની પ્રજાને કંઈ કાળ સુધી અવનવી પ્રેરણાઓ (Inspirations) આપ્યાં કરશે; અને વાંચકોનું જિન જીવન ઉસત (sublime) બનાવશે; આરોહ-અવરહથી સુમધુર લાગતા લાબા લાબા વાક ચાલ્યાં આવે છે , જેનો અર્થ તારવતા બુદ્ધિ ગુંચવાય છે પણ એમની લાક્ષણિક શૈલિથી આપણે કે પરિચિત બનીએ, તેમની વિચારસરણિના મુખ્ય મુદ્દાઓ અપેક્ષાપૂર્વક ધ્યાનમાં બરાબર લઈએ, પછી કર્મવેગનું વાચન એકદમ સરલ બની જાય છે અને વાંચતાં વિચારતા જૈન તરીકેના વિશાળ જીવનની અછી ઝાખી થાય છે. કર્મવેગ વાચતાં વિચારતાં વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મ બરાબર જાણી શકીએ છીએ, કઈ પુરાણી
કથાકાર મહાકથા કહેવાની શરૂઆત કરે, હંમેશ શેડો થોડો ભાગ કહે, બીજે દિવસે છેઆગળ જે બની ગયું તેને સાર સંભળાવે અને આગળ ચાલે–એવી રીતે જુદા છે. | જુદા દૃષ્ટિબિંદુથી કથિતનું પુનરાવર્તન અને કથિતવ્યનું આગળ પ્રરૂપણ કરતે આ છે