________________
[ ૧૯
(૧૦) પરમાર્થનાં કાર્યાં કર્યાં વગરના કાઈ કચ્ાગી ગણાતા નથી. જે મનુષ્ય દુનિયાના મનુષ્ય પાસેથી અન્નાદિ ગ્રહણ કરે છે અને સામા કાઈપણ ઉપકાર કરતા નથી તે મનુષ્ય કર્મચાગી ખનવાને લાયક અનતા નથી; જે કર્મચાગી અને છે તે ધર્મની અને મેાક્ષમાર્ગની પરપરા વહેવરાવીને તથા નિલેપ રહીને અંતે મેાક્ષની
પ્રાપ્તિ કરે છે.
(૧૧) સ્વાભાવિક નિયમ એવા છે કે જ્યા પ્રવૃત્તિધર્મ વિશેષ હોય છે ત્યાં નિવૃત્તિધમને આચાર્યાં પ્રરૂપે છે અને જ્યાં નિવૃત્તિધર્મની વિશેષ માન્યતા હાય છે ત્યાં પ્રવૃત્તિધર્મને પ્રરૂપી ખન્નેની સમતેલતા જાળવવા પ્રયત્ન કરે છે.
(૧૨) ચેટક ઉદાયી કાણિક ચડપ્રદ્યોત અશોક ચંદ્રમ સપ્રતિ ખારવેલ કુમારપાળ વસ્તુપાળ વિમળશાહ વિગેરેએ પ્રવૃત્તિધર્મને સ્વાધિકારે યથાર્થ જાળશે હતા તેથી જૈનશાસ્ત્રા તથા જેના માત્ર નિવૃત્તિમાગી છે—એમ એકાંત કઠ્ઠાગ્રહથી કોઈ કહેતા તે શશશૃગવત્ મિથ્યા કરે છે.
(૧૩) જ્ઞાનપૂર્વક ક્રિયાયેાગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાના નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે તેમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થની દૃષ્ટિએ · જ્ઞાનક્રિયાભ્યા મેાક્ષ' એ સૂત્ર કહ્યું છે,
:
(૧૪) આર્યાંવમાં અસલની શક્તિને જાળવી રાખે અને આર્યાવર્ત ને આર્યંવત પણે રાખે એવા કર્મ ચેાગીએ પ્રકટાવવા માટે કમચાગ લખવાની જરૂર પડી છે. (૧૫) વષઁમાન જમાનામા જૈન કામે ચાર વર્ણની ( ગુણકર્માનુસાર ) વ્યવસ્થાના પુનરુદ્ધાર કરવા જોઇએ.
(૧૬) દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સંબંધ છે.
(૧૭) ખાદ્યોન્નતિસાધક માર્ગો સ્વધર્મમાં હોય છે; માહ્યવ્યવહારની પ્રગતિ સહિત જ ધમ હોય છે, ધર્મના અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે.
( ૧૮ ) અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કહી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કથી છે તે અસત્ય છે એમ માની કલેશ ન કરતા જેનાથી સર્વપ્રકારે શુભેાન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવુ.
( ૧૯) આત્મજ્ઞાની જે ભાવિભાવ-સ્વભાવ ઉપર વિશ્વાસ રાખી બેસી રહે તે આ જગતમાંથી પાપકાર તત્ત્વના લાપ થઈ જાય અને ચદ્ર સૂર્યના પશુ લેપ થઈ જાય.