________________
છે જિજ્ઞાસા પ્રકરણમાં તેમણે પુષ્કળ વિવેચન કરેલું છે. તેને અને છેવટે તેમને કબુલ કરવું છે 6. પડયું છે કે “કુદરતના અને જગતના નિયમથી તેમ બની શકતું નથી, જે તેમ કરવા જાય છે હિં તે જગત-વ્યવહાર ચાલે નહિં–તેથી લાભ વધારે અને અલ્પહાનિવાળાં કાર્યો નિષ્કામપણે
આચરતાં પ્રગતિ કરી શકાય છે.” સત્ય માટે પણ જૈન દર્શનની વ્યાખ્યા–બિયં પડ્યું કે
વવત્તä પ્રમાણે ગીતામા લો. મા. તિલકને મગુઇરં વાર સત્યે પિંથ હિત ૬ વર્ (દ્ધિ ની વ્યાખ્યા પુષ્કળ વિચારણને અને તે સ્વીકારવી પડી છે, વર્મવેત્તાધિકાર મા રેવુ છે છે જાવ તથા ચોર ફર્મકુ ફાસ્ટ-એ ગીતાના વાવડે અનાસક્તિપૂર્વક વિવેક રાખી શુભ કર્મો કર્યો જવા-એ લે. મા. તિલકની વ્યાખ્યા પણ જૈન શાસ્ત્રાનુસાર સ્વ. શ્રી બુદ્ધિસાગરજીની—“ વ્યાખ્યાને મળતી આવે છે. સ્વ. સૂરિજીએ પણ લે. મા. તિલકના કર્મચાગના વિચારને અમુક અપેક્ષાએ ગુણદષ્ટિએ વખાણ્યા છે, લે. મા. તિલકે “સંન્યાસીઓ કર્મચાગી હોતા નથી. કર્મભ્રષ્ટ હોય છે” તેમ કહેલું છે તે બાબતનું છું સ્વ. સૂરિજીએ પ્રસ્તાવનામાં ખડન કર્યું છે અને જૈન સાધુઓ માટે કહ્યું છે કે તેઓ ઉત્તમ કર્મચગીઓ છે, કેમકે તેઓ ગૃહ પાસેથી આહાર-ઉપાધિ અલ્પ
પ્રમાણમાં લઈ વ્યાખ્યાન, ઉપદેશ, તપ, આવશ્યકેનું પાલન, ગ્રંથલેખન, વ્રતપાલન અને - શાસ્ત્રાભ્યાસ વિગેરે સ્વપરઉપકારી કર્તવ્ય કરી–પ્રવૃત્તિપરાયણ બની અન્ય જીને
પુષ્કળ લાભ આપતા આવ્યા છે, તેથી તેઓ માત્ર પોતાના જ આત્માનું સાધી નિવૃત્તિ છે. ૪. પરાયણ ન રહેતા શુભ અને શુદ્ધ પ્રવૃત્તિપરાયણ બનતા આવ્યા છે અને આવે છે.
અહિં સહજ પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ. મહારાજશ્રીએ કર્મવેગ એટલે છે. માત્ર શુભ-પ્રશસ્ત ક્રિયાઓને જ કેમ પુષ્ટિ આપી છે? તેથી એકાતપણું ન આવી @ જાય? પરંતુ તેમ નથી. કર્મવેગને મુખ્ય રાખી ભક્તિયે જ્ઞાનયોગ ધ્યાગ
વિગેરેનો સમાવેશ કરી લીધું છે અને તેથી જ્ઞાનશિયામ્યાં નોકરા એ સૂત્રને યથાર્થ સિદ્ધ કર્યું છે. છ આવશ્યકેમાં નિશ્ચય અને વ્યવહાર ન ઉતાર્યા છે, આત્માના અનંત અસ્તિ નાસ્તિ ધર્મોનું સ્વરૂપ દ્રવ્યાનુયેગની દષ્ટિએ રજૂ કર્યું છે અને જ્ઞાનપૂર્વક ક્રિયા-કમગ ઉપર સ્થળે સ્થળે પુષ્કળ વિવેચને કર્યા છે, ચેથાથી તેરમા ગુણસ્થાનક સુધીની તમામ પ્રવૃત્તિઓ શુભ અને શુદ્ધ કર્મવેગમા ગણાવી છે અથૉત્ કર્મને ક્ષય કરવા માટે શુભ પ્રવૃત્તિમય કર્મચાગ સિવાય અન્ય કોઈ પ્રબળ સાધન નથી.
આ સંબંધમાં તેમના વિશાળ ગ્રંથમાંથી આપણે થોડાક વિચારને દાદીએ અને તેમણે કેવા વિશાળ દષ્ટિબિંદુથી ગુર્જરભાષામા જૈન સમાજને ઉપકારી ગ્રંથ Lઈ ર છે તેની કાંઈક ઝાખી કરીએ.