________________
[ ૧૮ ]
(૧) શ્રી ઋષભદેવજીએ કર્મ ભૂમિમાં કર્મપ્રધાન ધર્મ પ્રવર્તાવ્યે છે; કર્મના અર્થ ધર્મ પ્રવૃત્તિ લેવી.
(૨) શ્રી ભરત રાજાએ બાહુબલિજી સાથે નિાસક્તિથી ધર્મયુદ્ધ આદર્યું" હતુ, (૩) સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મ કર્મની પ્રવૃત્તિઓને જુસ્સા નથી તે કામ અને ધર્મનું નામનિશાન દુનિયામા રહેતું નથી.
(૪) ગૃહસ્થ જૈન સ્વાધિકાર ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિએમા નિાસકિતથી મશગૂલ રહેતા હતા તેથી તેઓ જૈન ધર્મના વાવટા સત્ર પ્રસરાવવા શક્તિમાન થયા હતા; પૂર્વે રાજકીય ધમ હતા તેનું મુખ્ય કારણુ કર્મચેગી જેના હતા.
(૫) પાચે ઇંદ્રિચાના શુભાશુભ ભાવામાં ન લેપાતાં જે નિરાસક્તપણે સ્વજને અદા કરે છે તે સત્ય કચેગીઓ છે; શ્રી મહાવીરસ્વામીના વખતમાં ગૃહસ્થાવસ્થામાં શ્રેણિક, ચેટક વિગેરે મહારાજાએ સત્ય કર્મચાગી હતા તેમણે વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મચાગને સારી રીતે ખજાન્ય છે,
(૬) જે કામના લેકે, જે ધર્મના લેક, જે દેશના લેાકેા, જન્મભૂમિની સેવાના, જન્મભૂમિના પ્રશસ્ત અભિમાનના તથા ધર્માભિમાનને ત્યાગ કરે છે તે લેાકા દુનિયામાં નામર્દ, ગુલામ, ખીકણુ અને સ્વાથી બને છે અને એવા લેાકેા કદાપિ ત્યાગીએ થાય છે તે તે ત્યાગમાની સંયમમાર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણાને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી.
(૭) સંકુચિત દૃષ્ટિવાળા કમચાગી કરતા વિશાળ સૃષ્ટિવાળા કમ ચેાગી પ્રકટાવવાની ઘણી જરૂર છે, રાજકીય ખાખતામાં ચાણય જેવા ચતુર, રાજાઓમાં કુમારપાળ અશેક અને અકબર જેવા, અને વિધાનામાં શ્રી હરિભદ્રસૂરિ હેમચ'દ્રાચાર્ય જેવા કર્મચાગીએ પ્રકટાવવાની જરૂર છે, શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુના સત્યધર્મ વિચાશને આખી દુનિયામા ફેલાવી દે એવા કર્મચાગી પ્રકટાવવાની જરૂર છે.
(૮) ખાદ્યકમાં કરતાં છતા તેમા મેહુનીયાદિ ક્રમથી લેપાવુ નહિ અને મેહનીયાદિ કર્મના નાશ કરવા એજ કાગનું રહસ્ય છે.
( ૯ ) સર્વ વિશ્વના મનુષ્યાવડે એકબીજાની સહાયથી સર્વ દેશ આખાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય થવા જોઇએ—એવા હેતુપુરસ્કર વિશાળ દૃષ્ટિથી કર્મચાગ લખાયા છે,