________________
૧૫
*
કર્મચાગના અર્થે મન વચન કાયા સાથે શુભ કાર્ટુન જોડીને આચરવારૂપ છે; માનવ જીવન પામી ગૃહસ્થ તરીકેતુ અને સાધુ જીવનનું શું શું કર્તવ્ય છે અને તે કન્યને સ્વાર્થની દરકાર કર્યાં વગર પરમાથ ષ્ટિએ નીરપણે કેવી રીતે ખજાવવુ જોઈએ ? ક્યા ક્યા કન્યમાં લાભાલાભ શું છે? આત્માને લાભ અલ્પ હાય અને હાનિ · આધ્યાત્મિક દૃષ્ટિએ *વિશેષ હોય તે શુભ કર્યાં નથી પરંતુ અલ્પ હાનિ હાય અને વિશેષ લાભ હોય તે કર્માં વ્યાવહારિક દૃષ્ટિએ તેમજ નિશ્ચયષ્ટિએ સમ્યકપૂર્વક આચરવાનું તેઓશ્રી કહે છે અને તે રીતે આત્મા પેાતાની ઉન્નતિ અને પ્રગતિ તરફ ગતિમાન થાય છે તેમ તેમનું વારંવાર કથન છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય આત્મા તરફ ષ્ટિ રાખીને સાંસારિક કાર્યાં કરે તેમાં અલ્પાનિ અને વિશેષ લાભ આત્માને માટે મેળવતા જાય છે કેમકે સ ંવેગ નિવેદ્યાર્દિક સ્વરૂપ અને સંસારની અનિત્યતાનું સ્વરૂપ સમજ્યા પછી તેની પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ મુક્તિ તરફ ફેરવાઈ ગયુ` હોય છે પરંતુ ચારિત્રબળની અલ્પતા હોવાથી સાસારિક કાર્યાં તેને કરવાં પડે છે તેમાં ખંધ અલ્પ હોય છે; સકામનિર્જરા અહીંથી શરૂ થાય છે; લક્ષ્યબિંદુ મુક્તિનું હાવાથી પુણ્યાનુબંધી પુણ્યનામ ધ સાથે સકામનિર્જરા થતી હાવાથી છેવટે તે પુણ્ય પરંપરાએ મુક્તિ અપાવે છે.
શ્રી કૃષ્ણ અંતરાત્મા ક્ષાયિક સમ્યકત્વધારી હતા છતાં કૌરવની અનીતિને ધ્વંસ કરવા તથા જગત્ માટે સત્યના વિજ્ય દર્શાવવા તેમણે અર્જુનને નિરુપાયે યુદ્ધના આદેશ આપ્યા, પ્રથમ તીથ કરશ્રી ઋષભદેવજીએ યુગલિક ધર્મનુ નિવારણુ કરી સૃષ્ટિની વ્યવસ્થા ગૃહસ્થાવાસમાં સર્જન કરી, શ્રી તેમનાથજી શ્રી કૃષ્ણને અચાવવા જરાસ ́ધ સાથે યુદ્ધ કરવા રણક્ષેત્રમાં આવ્યા, શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી, અરનાથજી ત્રણે તીથ કર ચક્રવર્તીઓને ગૃહસ્થાવાસમાં ચક્રવર્તીપદ સાધવા યુદ્ધો કરવા પડ્યાં, શ્રી મહાવીરના વિદ્યમાનપણામાં ખાર વ્રતધારી ચેડા મહારાજાએ પણ પેાતાનાં તે સાચવીને ખાર વર્ષ પર્યંત અનીતિનેા પ્રતીકાર કરવા માટે યુદ્ધ કર્યું, દ્વાદશત્રતધારી કુમારપાળ મહારાજા પણુ પાતાના વ્રતેામાં જરાપણુ સ્ખલના નહિ લાવતાં યુદ્ધમાં જતા, શ્રેણિક વસ્તુપાળ અને વિમળશાહે રાજ્યપદ, પ્રધાનપદ અને દંડનાયકપદને દીપાવ્યાં હતાં, ઉડ્ડયનમંત્રી ઉદાયી ચંપ્રદ્યોત અશાક ચંદ્રગુપ્ત અને ખારવેલ વિગેર વ્રતધારી જૈના છતાં એમણે પાતપેાતાના સ્થાનને વ્યવહાર દૃષ્ટિએ
૧ ખારવેલ કલિ ંગદેશના જ્યાતિષં જૈન ચક્રવćરાજા હતા; ખાંગરિમા હાથીકાના લેખમા તેને પ્રતિદ્વાસ છે; આ શિલાલેખની ભાષા પ્રાકૃતભાષાની અંદર સંસ્કૃત બ્રાહ્મીલીપિમા કાતરેલી છે; એમને દિવિજય બાર વર્ષના હતા; આ શિલાલેખ શ્વ વિધામઙેદધિ શ્રી કાશીપ્રસાદ જાયસ્વાલે ( એમ. એ ) ઘણી મહેનતે ઉકેલ્યેા છે; ભારતવષના આ મૌથી જૂના શિલાલેખ છે;