________________
૧૩
સમય ગુમાવવા માટે એકાંત પથારીમા એ અશ્રુ ઢાળ્યાં નથી અથવા જેમણે પેાતાના આત્માને ઓળખવા માટે અંતરમાં કાંઇ પશુ વિચાર કર્યાં નથી તેવા મનુષ્યે ઉત્તમ જિંગીને હારી જાય છે.
મનુષ્ય આત્માની વાસ્તવિકતાને પીછાણી શકતા નથી એ પૂર્વજન્મના કર્માનું આવરણ છે; માનવી કે કુદરતની અને સમાજની અસહાય કૃતિ ની; મનુષ્ય શક્તિને સદુપયેાગ કરે તે તે આધ્યાત્મિક જીવનના સદેશવાહક છે; વિશ્વ ઇતિહાસના નાટકમાં તે અગત્યના ભાગ ભજવે છે અને આસુરી શક્તિને તાબે થયા વિના તે શુભ કર્યાં કરે છે અને પોતે જ પતાના ગુણાના વિકાસ કરી શકે છે; આધ્યાત્મિક જીવન માટે તેણે અવિશ્રાંત યુદ્ધ ચલાવવાનું છે. કારણ આત્માનું ખળ અધ્યાત્મવાદમાં છે.”-- ——આ સર રાધાકૃષ્ણના શબ્દો તરફ વિચારીએ છીએ ત્યારે આ॰ શ્રી બુદ્ધિસાગરજીનું આધ્યાત્મિક અને યેાગીજીવન પાતા માટે અને પર માટે કર્મચાગનું વિપુલ સાહિત્ય સર્જવાની શક્તિ પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય નથી.
(6
માત્ર ભૂતકાળ તરફ માઢું રાખી લેનાર ચેતનહીન છે; આજમાં જીવનાર પ્રાણુવાન અને એથી યે વિશેષ આવતીકાલમાં જીવનાર વધારે પ્રાણવાન; ગતભૂતકાળના લાભ ઉઠાવવા જરૂરી છે પણ જેવું તેા ભાવિ તરફ અને જીવવું' વર્તમાનમાં ... આ ૫૦ જવાડીરલાલના શબ્દો તરફ વિચરતા ૧૦ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ જૈનજીવન વમાનમાં કેવુ આચરવું, ભૂતકાળની સાહસિક કર્મવીર અને ધર્મવીર વ્યક્તિઓનાં દૃષ્ટાંતને આદર્શ તરીકે રાખવા અને ભવિષ્યમાં કેવું જીવન ઘડતા રહેવું—એ આ કચેાગ ગ્રંથમાં સુંદર રીતે પ્રતિપાદન કરેલું છે; એમણે પેાતાના એક અન્ય ગ્રંથમાં કહ્યું છે કે“રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; ય િપ્રભુ મહાવીરનાં, તત્ત્વ જગમાં વ્યાપશે.”—આ તેમની માનસજન્ય આદ્રષ્ટિ (Psyehogenic Clairvoyance) વત માનમાં સાચી પડેલી જોઇ શકીએ છીએ.
પ્રસ્તુત કર્મયોગ ગ્રંથ “ પૂ આ શ્રી બુદ્ધિસાગરજીએ સ્વતઃ સર્જન (Self-Creation ) કુલે છે, આ ગ્રંથમાં કમ પ્રકૃતિનાં ખોંધ ઉદય ઉદ્દીરા સત્તા વિગેરેની હકીકત નથી પરંતુ લા॰ મા॰ તિલકે જેમ ભગવદ્ગીતા ઉપર કચેાગનું
૧ સ આથી બુદ્ધિસાગરજીના કર્મયોગ ગ્રંથના છપાતાં છુટાં કામાંં લે. મા શ્રી તિલકને જોવા મેટલાયા પછી તેમને પ્રત્યુત્તર પ્રસ્તુત કમ યાગ ગ્રથ માટે આ રીતે હતા—
=
Had I known in the beginning that you are writing this Karmyoga, I would not hare written mine—ete
Mandley Jail-(Sd ) BGTilak.