________________
સાચા જૈનત્વની ઓળખાણ
જ કર તેને માર ખાધા પછી તો
છે. આપણે એ જ વસ્તુને સ્પષ્ટ કરવાની છે. એ વસ્તુને સ્પષ્ટ કરવાને માટે જ આપણે વિચારી રહ્યા છીએ કે-જૈન તરીકે પંકાવું હોય, અમુક પ્રદેશમાં શ્રી જૈનશાસન જયવંતુ વતે છે” એવું સાબીત કરવું હેય. તે આપણે કઈ રીતિએ વતીએ, કેવાં વચન બેલીએ અને કયાં કાર્યો કરીએ, તે તેની ખાત્રી કરાવી શકીએ ? તે વિચારવું જરૂરી છે. બાકી દુનિયા જેમ ચાલે છે તેમ જ ચાલવું હોય અને સાચા જૈન કહેવડાવવું હોય, તે તે અશક્ય છે. “જૈન” નામ ધરાવવું, જૈનનાં ચિહ્નો કરવા અને તે ચિલ્લાનુસારે વર્તન રાખવાની કાંઈ પણ કાળજી ન જ રાખવી, તે બહેતર છે કે તે ચિહ્નો છોડી દેવાં! “છોડી દે” એમ હું નથી કહેતે, હું તે એ કહું છું કે “જે ચિહ્ન રાખે છે, તેને પાત્ર બને !' કન્ટેબલ પિતાની ફરજ ઉપર કઈ રીતિએ ઉભે રહે? આળસ કે પ્રમાદ કરે છે? નોકરી જાય. મામુલી માણસથી માર ખાઈને ફરિયાદ કરવા જાય તો ? માર ખાધો હોય તે પણ તેનાથી કહેવાય નહિ. આટલા પિોલીસના પટ્ટાઓ કેટલી ફરજ નાખી? તે વિચારે કે પ્રભુની આજ્ઞા મસ્તકે ચઢાવનાર, તમારી કઈ અને કેટલી ફરજ છે? શ્રી જિનેશ્વરદેવ એળખાશે ત્યારે જ તે સમજાશે. પચપરમેષ્ટિમાં પ્રથમ શ્રી અરિહંત પરમાત્માની ઓળખાણ આજે તમને કરાવવી છે. શ્રી અરિહંત પરમાત્માને ઓળખ્યા વિના, તે તારકનું સ્વરૂપ જાણ્યા વિના, તમારી ફરજ તમને નહિ સમજાય. શાસન અધૂરા જ્ઞાને સ્થપાયું નથી ?
આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકરદેવેમાં ભગવાન શ્રી મહાવીર દેવ એ છેલ્લા તીર્થંકરદેવ છે. એ પરમ તારકનું શાસન પામવાથી આપણે આપણી જાતને ભાગ્યશાળી ગણીએ છીએ. તે શાસન લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાં સ્થાપ્યું તે જ કે બીજું ? તે તીર્થ સ્થપાયું તે પાંચમા આરા માટે કે ચોથા આરા માટે જ? આજ પણ તે શાસન તારે કે નહિ? આજે પણ તરવું હોય તેને માટે આ શાસન જોઈએ કે બીજું કઈ નવું શાસન જોઈએ ? શ્રી તીર્થકરદેવોએ તીર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org