________________
સાચા જૈનત્વની ઓળખાણ
સ્વામી તે શ્રી જિનેશ્વર અને તેના અનુયાચી તે જૈન. શેઠને નોકર સાચે ક્યારે? શેઠના ચોપડા મુજબ પેઢીને વહીવટ કરે તે સાચે નકર કે મરજી મુજબ કરે તે? એ ન્યાયે જૈન કેણ ? કહે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસાર વર્તે તે અને તેમની આજ્ઞાને માને છે, મતિકના એ ધર્મ નથી
હવે તે શ્રી જિનેશ્વરદેવ, જિનેશ્વર થયા ક્યારે? ખાતેપીને, મોજશેખ ભગવતે, લીલાલહેર કરતે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આરાધીને ? આ વાત પહેલી વિચારવાની છે. તે વિના, એટલે કે શ્રી જિનેશ્વરદેવને ઓળખ્યા વિના, તમને શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે જેવી જોઈએ તેવી ભક્તિ અને સારો પ્રેમ જાગશે નહિ. જ્યાં સુધી તે પરમતારકની ઓળખ થાય નહિ, ત્યાં સુધી તે પરમતારકની આજ્ઞા ઉપર સાચે પ્રેમ પણ થવાને નથી; અને શ્રી જિનાજ્ઞા ઉપર વાસ્તવિક પ્રેમ ઉત્પન્ન થયા વિના સાચું કલ્યાણ સધાવાનું નથી. કારણ કે ધર્મની આરાધના વિના કલ્યાણ નથી અને સુધર્મ શ્રી જિનાજ્ઞાથી પ્રતિબદ્ધ છે. મનકલ્પના આ ધમ નથીધર્મમાં મતકલપનાને સ્થાન નથી. “પ્રમાણ તે આગમ કે મતિકલ્પના?” આ વાત તમારા આત્માને પૂછીને નક્કી કરજે. બેટી “હા પાડશો નહિ ? - સત્ય સમજાય નહિ ત્યાં સુધી “હા” પડાવવાને આગ્રહ નથી.
હા” પાડીને પછી જુદો વર્તાવ થાય, તેના કરતાં તે બહેતર છે કેહૃદયમાં જ નહિ ત્યાં સુધી હા પાડવી નહિ. અંતરને પૂછીને, નાભિમાંથી નાદ થાય તે જ “હા” કહેજો. બેટી “હા” ન કહેતા. એ બેટી “હા”— એ જ સારામાં સારી વસ્તુઓનો પણ નાશ કર્યો છે. “હા પાડ્યા પછીની જોખમદારીને ખ્યાલ જોઈ એ. શાહુકાર વેપારી સેદો કરી આવ્યા પછી નળિયાં વેચવા પડે તે વેચે, પરંતુ સે કબૂલ કર્યા પછી બેટ આવે કે નફે થાય, કેટયાધિપતિ બને કે ભીખ માગતે બને, પણ ફરે નહિ. પણ એ કેશુ? સાચે શાહ. માત્ર લખાતા શાહે તે ઘણાને ડુબાડ્યા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org