________________
નીતિ, ગુન્હ, કાયદેઃ એ શું છે? ૧૧ એથી ઉલટું, ઘણું શાહુકારામાં જે ઉચ્ચ ગુણ નથી હોતા તે કહે. વાતા ચેરીમાં વિકસિત સ્વરૂપમાં જોવામાં આવે છે. પાંચ દશ ચરાની ટુકડી બની જુદે જુદે સ્થાને ચેરી કે લૂટ કરવા દેડી જાય છે; એકને કાંઈ મળતું નથી, બીજાને લાખ રૂપિયા મળે છે, પરંતુ એકમેકથી તે રકમ ન છૂપાવતાં સઘળા વહેંચી લે છે. (અને કહેવાતા “શાહુકારો ભાગીદારોને–રે ભાઈઓને પણ ઠગવા બેટાં નામાં લખે છે, રકમો અદ્ભર કરે છે, નશાના સેદા છુપાવે છે, નુકસાનના ખાનગી સોદા ભાગીદારીમાં નાખી દે છે, માલ અદ્ધર ઉડાવે છે અને કઈ વખત તે સાધનસહીત ભાગીદાર જે ભાગીદાર વડે ઈજજત, ન અને સ્થાયી વ્યાપાર પોતાને પ્રાપ્ત થયે હોય હેને જ ધકકો મારી શાહુકારમાં ખપે છે.) ચોરનો ભાગીદાર પકડાઈ ગયો હોય છે તે હેને છોડવવા હેના સાગ્રીતો પિતાને જીવ જોખમમાં ઉતારે છે–એટલો આત્મભોગ અને બંધુપ્રેમ એમનામાં વિકસિત થયો હોય છે, કે જે શાહુકારો અને વિદ્વાનોમાં પણ ભાગ્યે જ જોવામાં આવે છે. બ્રાહ્મણ કે પવિત્ર પુરૂષને લૂટ નહિ, કન્યાને લૂટવી નહિ ઇત્યાદિ કેટલાક ઉચ્ચ સિદ્ધાંત તેઓ ચુસ્તપણે પાળે છે. લૂટને હેટો ભાગ તેઓ દાન કરી દે છે. બહારવટીઆઓ ધાડ પાડતા ત્યારે શ્રીમંતોને લુટી આખા ગામને મિષ્ટાન્ન જમાડી કેટલુંક દાન કરી ચાલ્યા જતા. કબુલ કરીશું કે આજે ચોરે અને લૂટારામાં પહેલાં જેટલી ઉચ્ચ ખાસીયત નથી રહેવા પામી; પણ હેનું કારણ છે. પહેલાં શાહુકારના માર્ગ સીધા હતા ત્યારે ચારના માર્ગ પણ સીધા હતા. શાહુકારીએ કૃપા રસ્તા કરવા માંડયા ત્યારે એ છૂપા રસ્તાનું–શુદ્ધતાનું–તત્ત્વ ચેરોમાં પણ સ્વભાવતઃ આમેજ થવા પામ્યું.
ઍડવર્ડ કાર્પેન્ટર નામને સમર્થ વિધાન કહે છે કે “ હું સંખ્યાબંધ ચોરે જોયા છે. અને કાં તો દૈવયોગે જ હને સારામાં સારા નમુના જોવા મળ્યા હોય અગર તે હેમની તરફેણમાં પક્ષપાતી ખ્યાલ હું બાંધી બેઠો હેલું–ગમે તેમ હેય પરન્ત મહને તેઓ સર્વે સામાન્ય રીતે ઘણા સારા માણસ જણાયા છે. હા, એટલું ખરું કે તેઓ સર્વમાં એક દોષ હતઃ તેઓ જમીનદારોને સંતાન માનતા ! ”
આ લખનાર પિતાને અનુભવ પણ જાહેર કરવા બંધાયેલો છે. તેણે એક પત્રકાર તરીકે, એક ધર્માદા મિલ્કત ખાઈ જનારા ટ્રસ્ટીને લગતા સમાચાર પ્રગટ કર્યા હતા, જે માટે માનહાનીની ફર્યાદ