________________
૨૮
* *
*
*
* *
*
*
*
લ =
=
=
=
=1. કેદ
કિસ કો કર ડાક
કક્ષાનામાના દરવાજા નજીક
હકક
મારા પરમપકારી
ના બણગાર શ્રી શતરવિજયજી ગણિવરશીતા પરમ આશીર્વાદ અને પરમ કૃપાથી આ કાર્ય નિર્વિન પૂર્ણ થયું છે. આમાં જે કંઈ સારું છે તે બધું તેઓશ્રી પાસેથી મળેલું છે તેઓશ્રીની "કૃપાનું ફળ છે.
નવ અંગ પૂજા વખતની વિચારણા શ્રી સારાભાઈ નવાબ સંપાદિત શ્રી જેન નિત્ય પાઠસંગ્રહમાંથી ઉદધત કરવામાં આવેલ છે. તે ઉપરાંત પણ જે જે ગ્રન્થને અને લેખકોના વચનેને આમાં આધાર લેવામાં આવ્યું છે, તે તમામ મહાનુભાવ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ દર્શાવીએ છીએ.
આ પુસ્તકના સમગ્ર લખાણમાં તથા આ પ્રસ્તાવનામાં મતિમંદતાદિના કારણે કંઈપણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તેને મિચ્છામિ દુક્કડે દઈ વિરમું છું.
અંતમાં આ પુસ્તકમાં રજુ કરવામાં આવેલ પદાર્થોના વારંવાર વાંચન મનન અને પરિશીલન દ્વારા ભવ્ય છે ધર્મ સાધનામાં એકતાર બની સ્વ–પરનું કલ્યાણ સાધનારા અને એજ શુભેચ્છા.
આ
વાત
એક
જ
છે
મુનિ કુંદકુંદવિજય