________________
*
જે
તે
ને
આ
ન
=
*
*
કાકા ન
કર
ના નિકાલ કરી
1 :
'
-
' છે કે
જો
જ
દિકરી
જ
શિક્ષાવ્રત એમ શ્રાવકનાબારવ્રતે સંબંધી હકીકતરજુ કરવામાં આવી છે. તેમાં શ્રાવક જીવનને માટે અત્યંત ઉપયેગી બીજી પણ અનેક બાબતે દર્શાવવામાં આવી છે. પૃષ્ટ ૨૫૦થીરદ.
છઠ્ઠા પ્રકરણમ્ શ્રાવકની દિનચર્યાનો અધિકાર છે. તેમાં નિત્ય રાત્રિ દિવસ કરવા લાયક અતષ્ઠાને રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. સહામંત્ર તવાર કેવી રીતે ગણવે તે માટે જરૂરી હકીક્ત ૮૦ પૃષ્ટમાં રજૂ કરવામાં આવી છે. અત્યવંદનની વિધિ તથા ચૈત્યવદનનાં સૂત્રોનાં ૨હસ્ય પ્રગટ કરવા માટે પ૭ પ્રણ રેકવામાં આવ્યા છે. અને તેમાં સૂત્રને ભાવ સરળ ભાષામાં ખોલવામાં આવે છે. ત્યારબાદ ગુરૂવન્દન, પચ્ચકખાણ, ષડાવશ્યક-પ્રતિક્રમણ, વાધ્યાય, શયનવિધિ અને શ્રાવકને કરવા લાયક મનોરથો બતાવવામાં આવ્યા છે. પૃષ્ઠ ૨૯૭ થી ૮૪૭
સાતમા ખરાગમાં વિસ્તારથી સંલેષણાત્રત-અંતિમ આરાધનાના દશ પ્રકાર બતાવવામાં આણ્યા છે. પ્રષ્ટ ૪૪૮ થી ૪૫૮.
આઠમા પ્રકરણમાં પ્રથમ નિશ્ચયથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવી, આત્મજ્ઞાનનું પ્રાધાન્ય જણાવવામાં આવ્યું છે અને આત્મજ્ઞાનના સાધન તરીકે કષાયને જીતવાના ઉપાયો, ઈન્દ્રિય જય અને મનશુદ્ધિ, રાગદ્વેષ જ્ય, સમતા તથા અનિત્યાદિ બાર ભાવનાઓ, મૈત્રી આદિ ચાર ભાવનાઓ, એ ભાવનાઓને સ્થિર કરવાનાઉપાયે ધ્યાનમહિમા ધ્યાનનું સ્વરૂ૫. ધ્યાન માટે દેશ, કાળ અને અધિકારીનંવર્ણન વિગેરે
- રાજાર મકર રાશી એક
ન
કરી