________________
૨૪
એ તમામ આરાધનાન' અંતિમ રહસ્ય છે. નવકારને પકડવાથી સુધી જ ઉત્તમ આરાધતા પકડમાં આવી જાય છે. નવકારત' સામર્થ્ય અક્ષત છે. તે સર્વાંગ શુદ્ધ મહામત્ર છે. અને ખીજા પણ તમામ મહામત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કષ્ટ ખીજ સ્વરૂપ છે,
આ પુસ્તકમાં શ્રાવકની દિનચર્યોંમાં મહામંત્ર નવકાર સંબધી સાધકને ઉપયેગી સમજણ આપવામાં આવી છે તથા પરિશિષ્ટ ખીજામાં પણ તે સંબધી ઉપયેગી હકીકત રા કરવામાં આવી છે. તેનુ' પુનઃ પુનઃ મનન, પરિશીલત કરી મહામત્રને આત્મસાત અનાવવા યથાશક્તિ પરુષાય કરવા એજ માનવ જન્મનું પ્રધાન ફળ છે
* TE
“ ધૂસ સાથેના ’નામના આ પુસ્તકમાં નવ પ્રકરણા તથા ચાર પરિશિષ્ટમાં નીચે મુજબ વિષયેા રજુ કરવામાં આવ્યા છે.
ગ્રહસ્થાના સામાન્ય પ્રસ’ એ નામના પ્રકરણ પહેલામાં માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પાંત્રીસ ગુણે! એ ધમ રૂપી પ્રાસાદના મજબૂત પાયો છે. ધમનું આચરણ કરનાર ભલે સ વિરતિધર સાધુ ઢાય કે દેશવિરતિધર શ્રાવક હોય પણ બન્નેના મૂલમાં આ ગુણા આવશ્યક છે-અત્યત જરૂરી છે, તેથી તેને સૌથી પ્રથમ રજુ કરવામાં આવ્યા છે. પષ્ટ ૧-થી-૪૯
માર્ગાનુસારી, પાત્ર જીવને નિષ્પક્ષપાતપણે ધમ તત્ત્વ
'