________________
દશવૈકાલિક સૂત્ર
ના કારણે ભેગોને ઉપભોગ કરી શકતા નથી, તેને ત્યાગી કહી શકાય નહિ, જ્યાં સુધી ભોગ ઉપરનો આસક્ત ભાવ છૂટયો ન હોય ત્યાં સુધી તે પુરુષને ત્યાગી ન કહી શકાય. પરંતુ બાહ્ય તથા આત્યંતરથી જ્યાં જ્યાં પરિગ્રહને ત્યાગ હોય ત્યાં જ ત્યાગીપણું સંભવે.
जे य कंते पिए भोए, लद्धे वि पिडि कुव्वइ ।
साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चइ ॥३॥
૮ ૧૦૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ-જે માણસ મનોહર પ્રિય-હાલા ભેગો પામ્યા છતાં
૧ ૨ ૩ ૪ ૫ ત્યાગ કરે, છે પિતાને સ્વાધીન હોવા છતાં ભોગોને ત્યાગ કરે તેને
નિ ત્યાગી સાધુ કહેવાય. ૧૨ ૧૩ ૧૪
ભાવાર્થ-જે માણસ મનહર, ઇષ્ટ પ્રિય, શબ્દ આદિ વિષયસુખોનાં સાધનને પામીને સ્વેચ્છાએ શુભ પરિણામથી, ભોગવવાની શક્તિ હોવા છતાં, સ્વતંત્ર માલિકીવાળે હેવા છતાં પ્રાપ્ત ભોગોનો ત્યાગ કરે છે, તેને નિકો ત્યાગી સાધુ કહેવાય. (સાધન હોય પરંતુ રોગના કારણે ન ભોગવાય તો તેને ત્યાગી ન કહેવાય.) समाइ पेहाइ परिव्वयं तो, सिया मणो निस्सरई बहिद्धा।
न सामह नोवि अहपि तीसे, इच्चेव ताओ विणइज्ज राग॥४॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૭