________________
દશવૈકાલિક સત્ર
|
શબ્દાર્થ–પૃથ્વી સચિત્ત માટી નદીની ભેખડની મેટાપત્થર પત્થર
૧૧
નટુકડા ન તેના કટકા કરે-ભેદે ને તેના પર લીટી કાઢે ત્રિવિધ કારણે ( ૫ ૬
૭ ૮ ૯ ૧૦ મન વચન કાયાએ કરી સાધુ સમાધિવંત
૧૨ ૧૩ ભાવાર્થ–નિર્મળ ભાવવાળા સાધુઓએ શુદ્ધ પૃથ્વી, સચિત્ત ભાટી, નદીના કિનારાની ભીંત અથવા ભેખડ–કાંઠા, મોટા પત્થર કે નાના પત્થર-ટુકડા કે જે સચિત્ત પૃથ્વી હોય તેને મન, વચન, કાયાથી, કરવા, કરાવવા, અને અનુમોદવારૂપ ત્રણ કરણ અને ત્રણ ચોગથી ભેદે નહિ, તેના ઉપર કઈ વસ્તુથી લીટી તાણે નહિ. કારણ કે તે છવરૂપ છે, તેથી તેને પીડા ઉત્પન્ન થાય તેમ તેને સંઘટો પણ કરે નહિ.
सुद्धपुढचीए न निसीए, ससरविम्मि य आसणे।
पमज्जितु निसीइजजा, जाइत्ता जस्स उग्गह ॥५॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–સચિત્ત પૃથ્વી ઉપર ન બેસે સચિત્તરજથી ખરડાયેલા
૧ ૨ ૩ ૪ ૫ આસનાદિક ઉપર ન બેસે, રજોહરણથી પુંજીને અચિત્તસ્થાને બેસે
૮ જેની જગ્યા હોય આજ્ઞા માગીને
ભાવાર્થ–સાધુઓએ સચેત પૃથ્વી ઉપર તથા સચિત્ત રજે કરી ખરડાયેલા આસન ઉપર બેસવું નહિ, પણ અચિત્ત પૃથ્વી જોઈ જાણુને તેના માલિકની આજ્ઞા લઈને તે જગ્યાએ રજોહરણાદિકે