________________
૨૨૬
દશવૈકાલિક સત્ર
પવિત્રચિત્તથી પ્રગટભાવને ધારણ કરનાર સદા થાય ગૃહસ્થના રાગદ્વેષ
૭ ૮ રહિત જિતેન્દ્રિય બની વિચરે. ૧૦ ૧૧
ભાવાર્થ-કદાચ કોઈ પાપકર્મ સેવાઈ ગયું હોય તે તેની ગુરૂની સમીપે આલોચના કરતાં તેને સર્વથા કે થોડું પણ છુપાવે નહિ. પરંતુ પવિત્ર ચિત્તવાળા બની, પ્રગટ ભાવને ધારણ કરી બાયશ્ચિત્ત લઈ પવિત્ર બને તેમજ ગૃહસ્થના પ્રતિબંધથી રહિત અને પાંચે ઇન્દ્રિયને જીતીને અનાસક્ત ભાવથી સંયમપાલન કરતાં વિચરે. આ સાધુને આચાર છે.
अमोहं वयणं कुष्जा, आयरियस्स महप्पणो ।
त परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥३३॥ ૬ ૭ ૮ ૯ ૧૦
શબ્દાર્થ–સફળ વચન કરવું આચાર્યનું મહાત્માનું તે આચા
થેના વચનને અંગીકાર કરીને કાયાએ કરી ગુરૂના કાર્યને નિપજાવે
ભાવાર્થ–ગુણે કરી મટે છે. આત્મા જેને, જેનું વચન સફળ કારક છે, એવા આચાર્યના વચનને ગ્રહણ કરીને–સ્વીકારીને, ગુરૂના જે કાર્ય હોય તે કાર્યોને કાયાએ કરીને સુવિનીત શિષ્ય કરી આપે.
अधुवं जीवियं नच्चा, सिद्धिमग वियाणिया । . ( ૧ ૨ ૩ ૪ ૫ विणियहिज्ज भोगेसु, आउ परिमिय मप्पणो ॥३४॥
૬ ૭ ૮ ૯ ૧૦