________________
૨૪
आयरियपाया पुण अप्रसन्ना,
૧૦ ૧૧ ૧૨
૧૩
अबोहि आसायण नत्थि माखो ||५||
૧૪
૧૫
૧૬ ૧૭
શબ્દા —વિષવાળાસ` જેમ અન્યને બહુ કાપે થયેલા શું
1
ર
૩
આયુષ્યના નાશ નિશ્ચે ન કરે ? આચાય પૂન્ય છે તે વળી આશાતના
૫ } ૭ ૮ ૯
૧૦ ૧૧
૧૨
કરવે કરી કાપ પમાડયા થકા મિથ્યાત્વની પ્રાપ્તિ હોય તથા આશાતના
૧૩
૧૪
૧૫
થી ન પામે મેક્ષ.
1
૧૭
ભાવા —જેમ ઝેરીનાગ કાપે ચડયા થકા, કાપ પમાડનારના જીવિતવ્યના નાશ કરે છે, એજ રીતે પૂજ્ય એવા આચાર્ય મહારાજની હીલના કરવા વડે, આશાતના કરવા વડે આચાર્યની હીલના કરનારને મિથ્યાત્વના કારણુ રૂપ થાય છે. એટલે આચાય ની હીલના કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. તેમજ મેાક્ષની પ્રાપ્તિ પણ થતી નથી પરંતુ ચાર ગતિરૂપ જન્મમરણુ રૂપ સંસાર સાગરમાં ભટકતા થકા દુઃખા ભાગવવા પડે છે. એમ જાણી ગુરુ તથા વડેરાની અશાતના કરવી નહી.
C
દશવૈકાલિક સૂત્ર
जो पावगं जलिय मवक्क मिज्जा,
૧
ર
૩
आसीविष वा विहु कावइज्जा ।
૫
ૐ
કોના વિત્ત પાચર કીયિત્રી,
*
८
૯
૧.
एसोचमा सायया गुरुणं ॥६॥
૧૧
૧૩
૧૨