________________
૨૯૨
દશવૈકાલિક સૂત્ર
આત્માને મોક્ષ સન્મુખ કરનાર થાય છે. મોક્ષને નજીક થાય છે. આ ચેથી આચાર સમાધિ કહિ. अभिगम चउरो समाहिओ, सुविसुध्धा सुसमाहियप्पओ।
विउल हियं सुहावह पुणो, कुव्वइ सो पय खेम मप्पणो।११॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ શબ્દાર્થ—જાણીને ચાર સમાધિવાળો સારી વિશુદ્ધિવાળે સારી
રીતે સમાધિવંત આત્મા મહાન હિતકારી સુખનું સ્થાનક મોક્ષ
૧ ૦.
પામે છે. સાધુ સ્થાનક કલ્યાણકરી પોતાના આત્માને ઉપદ્રવ રહિત ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
ભાવાર્થ–મન વચન કાયાએ કરી વિશુદ્ધ અને સતર પ્રકાર ને સંયમમાં સુસમાધિવંત સાધુ તત્કાળ શીધ્ર ભવિષ્યમાં હિતકારી સુખદ જન્મ મરણ આદિ ઉપદ્રવ રહિત એવા મોક્ષરૂપ પદને પામે છે. जाइ मरणाओ मुच्चई, इत्थत्यं च चयइ सव्वसो। ૧ ૨ ૩ ૪ ૫ ૬ सिध्धे वा भवइ सासए, देवे वा अप्प रए महिदिए ॥१२॥
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–જન્મ મરણના દુખોથી મુકાય મનુષ્ય લેકના.
છાંડે છે સર્વ શારીરિક માનસિક દુઃખવાળા શરીરને સિદ્ધ થાય
શાશ્વત આઠે કર્મને ક્ષય કરીને દેવતા અલ્પકર્મવાળા મહર્દિક
૧૦ ૧૧
૧૨