Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 335
________________ ૩૦ દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ–ન અન્યને કહે એ કુશીલ જેણે વચને બીજો મનુષ્ય ૧ ૨ ૩ ૪ ૫ ૬ કોપાયમાન થાય તેવા વચન બોલે નહિ જાણે જુદા જુદા પુણ્ય ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પાપ પોતે અભિમાન ન કરે તેને સાધુ કહીએ. ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ | ભાવાર્થ-અન્ય કેઈ સાધક કે ગૃહસ્થ આદિને એ કુશીલ છે, એમ કહે નહિ, જે વચનથી સામા માણસને ક્રોધ ઉત્પન્ન થાય તેવા વચન બોલે નહિ, પુરય અને પાપના ફળ જુદા જુદા જાણીને પિતે અભિમાન કરે નહિ તેને સાધુ કહીએ. न जाइमत्ते न य स्वमत्ते, न लाभमते न सुएणमत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, ૧૦ ૯ ૧૧ धम्मज्झाण रए जे स भिक्खु ॥१९॥ ૧૨ ૧૩ શબ્દાર્થ—-ન કરે જાતિમદ રૂપમદ ન કરે લાભમદ ન કરે સૂત્રજ્ઞાનને મદ ન કરે સર્વ મદને ત્યાગ કરે ધર્મધ્યાનમાં રક્ત રહે ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ–જે સાધક જાતિને, રૂપને, લાભ અને સૂત્રજ્ઞાન આદિ આઠમદ પૈકી કોઈ મદ–અહંકાર કરે નહીં, સર્વ મદને ત્યાગ કરી ધર્મ ધ્યાનમાં તત્પર રહે તેને સાધુ કહીએ. पवेइए अन्ज पय महामुणी, ૧ ૨ ૩ ૪ ૫ धम्मे ठिओ ठावयइ परपि ।

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350