________________
ચૂલિકા જી
૩૧૭.
ભાવા મદ્ય-માંસાદિ અભક્ષ્યના સર્વથા ત્યાગી સંત મત્સર –અભિમાન વિનાના, પેાતાના આત્માને વશ રાખવા વારંવાર નિવિ કાર ( વિગય રહિત )ખારાક લેનાર, વારંવાર કાયાત્સ`આત્મધ્યાન કરનાર ( ગમનાગમન–ક્રિયાની આલેાચના-પ્રતિક્રમણ કરનાર મુનિ) સ્વાધ્યાય-આત્માભિમુખ તેમજ શાસ્ત્રાભ્યાસ કે વાંચનાદિ પ્રસ ંગે તપ કરવામાં પ્રયત્ન સેવે. છ
न पडिन्नविज्जा सयणासणाई, सिज निसिज्जं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे.
ममत्तभावं न कहिं पि कुज्जा ॥ ८ ॥ ભાવા—સાધુજન પથારી, આસન, ઉપાશ્રય, સ્વાધ્યાયભૂમિ તથા ખારાક-પાણી વિગેરે ઉપર એવી મમતા ન રાખે કે આ જ વસ્તું મને મારા બીજા વિહારમાં (બૉજી વખત આવું ત્યારે ) મળે, પ્રતિજ્ઞા પેાતાના ઉપાસકેાને ન કરાવે. તેમજ મુનિ કેાઇ ગામ, કુળ,. નગર કે દેશ ઉપર દ્દેિ મમત્વભાવ ન રાખે. ૮
गिहिणा वेयावडिय न कुजा, अभिवायण व दणपूयणं वा । असं किलिट्ठेहिं समं वसिजा,
मुणी चरितस्स जओ न हाणी ॥ ९ ॥ ભાવા—આદર્શ મુનિ ગૃહસ્થીએની સેવા ( વૈયાવચ્ચ ) ન કરે તેમજ તેમને વચનથી નમસ્કાર, વંદન કે વસ્ત્રાદિ દાન રૂપ સૂચન પણ ન કરે. પરન્તુ જે અસંયમીઓના સંગથી મુક્ત હાય તેવા આદશ સાધુઓના સંગમાં રહે કે જેનાથી તેના ચારિત્રને હાનિ ન પહોંચે. ટુ
नया लभज्जा निउणं सहाय, गुणहियं वा गुणओ समं वा । इक्को वि पावा विवज्जय तो,
विहरिज्ज कामेसु असज्जमाणा ॥ १० ॥