Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 348
________________ ચૂલિકા બીજી इच्चेव सम्म अणुपासमाणा, અળવાય તો પરિધ ઝુઝ્ઝા ॥ ૨૩ ॥ ભાવા —મારાથી કઇ જાતના દોષ થઈ ગયા છે?, કયા દોષને બીજા માણસા જુએ છે? અને હું પણ જાણું છું, ડતા નથી ! એમ સારી રીતે વિચારણા કરી થયેલી ભૂલની આલેાચના કરી શુદ્ધ થઇ ક્રીથી તેવી ભૂલ ન થાય તેના માટે સાધુએ છતાં સાવધાન રહેવુ. ૧૩ जत्थे पासे कइ दुप्पउत्तं, कारण वाया अदु माणसेण । 'तत्थेव धीरो पडिसाहरिज्जा, ૩૧૯ आइन्नओ खिमिव खलीणं ॥ १४ ॥ ભાવા ધૈય વાન સાધુ કદાપિ કયાંય પણ મનસા, વાચા, કાઁણા લેશ માત્ર ભૂલ થઇ જાય તેા તે જ વખતે ઉત્તમ ઘેાડા જેમ લગામથી તુંરત વશ થાય તેમ પેાતાના આત્માને વશ કરી સન્માગમાં પ્રવર્તાવૈ. ૧૪ जस्सेरिसा जोग जिइं दियस्स, धिमओ सप्पुरिसस्स निच्च । तमाहु लोए पडिवुद्धजीवी, सो जीयइ संजमजीविपणं ॥ १५ ॥ अप्पा खलु सययं रक्खियब्वो, सव्वि दिएहि सुसमाहिपहिं । अरक्खि जाइपह उवेइ, सुरक्खिओ सव्वदूहाण मुच्चइ || तिबेमि ॥ १६ ॥ ભાવા —જેનાં ત્રણે યાગેા આહિત સાધવામાં જોડાયેલા છે, જે જિતેન્દ્રિય, બુદ્ધિમાન અને ધૈયવાન સત્પુરૂષ છે તેને શાસ્ત્રકારા પ્રતિબુદ્ધ જીવી–જાગૃત આત્મા કહે છે અને તે સંયમ જીવિત

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350