Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani
View full book text
________________ જીવન-વિકાસનાં સાધનો चत्तारि परमंगाणि, दुल्हाणीह जंतुणो। माणुसत्तं सुई सद्धा, संजमम्मि य बीरियं // 7. 3-1 આ સંસારમાં પ્રાણીઓને નીચેની ચાર વસ્તુઓ (જે જીવન વિકાસનાં સાધન છે) મળવી અતિ દુર્લભ છેઃ મનુષ્યત્વ; ધર્મશ્રવણ; ધર્મશ્રદ્ધા; સંયમમાં પરાક્રમ કામ–વિજય જર खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिगामसोक्खा / संसारमोक्खस्त विपक्खभूया, - સાળી અથાક 3 મોrn I ઉ. 14-13 કામભેગો ક્ષણમાત્ર સુખ આપનારા અને બહુ કાળ સુધી દુઃખ આપનારા છે. જેમાં ડું’ સુખ અને મહાન દુઃખ હોય તેને સુખરૂપ કેમ માની શકાય ? આ કામભાગો મુક્તિમાર્ગના શત્રુરૂપ છે અને અનની ખાણ છે. જા

Page Navigation
1 ... 348 349 350