________________
૩૦૪
દશવૈકાલિક સૂત્ર
શુભ ધ્યાનમાં લીન રહે છે, ક્ષમા આદિ ગુણામાં આત્માને સ્થિર કરે છે અને સૂત્ર તથા તેના અર્થોને જાણુંને સમાધિવંત રહી સંયમનું પાલન કરે તેને સાધુ કહીએ.
उवहिम्मि अमुच्छिए अगिद्धे,
अन्नाय उछ पुल निप्पल्लाए ।
कय विक्कय सन्निहिओ विरए,
૧૦ ૧૧ सव्व संगावगए य जे स भिक्खु ॥१६॥
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ –વસ્ત્રપાત્રાદિક ઉપધિમાં અનાસક્ત-મૂછ રહિત,
આસકિતરહિત અજ્ઞાતઘરોમાં આહારાદિક લેનાર ગૌચરીકરનાર સરસ
૧૦.
નિરસ વેચાણ નહિ લેનાર વેચનાર નહિ ઘી આદિ પદાર્થો વાસી રાખે ૭ ૮
૧૦
૧૧ નહિ કર્મબંધનના કારણરૂપ ગૃહસ્થના પરિચય તથા પરિગ્રહ રહિત અને આત્યંતર રાગાદિ કષાયોથી સર્વસંગથી રહિત તેને સાધુ કહીએ.
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ | ભાવાર્થ-જેકેઈ સાધક વસ્ત્રાદિક ઉપધિમાં મૂછ રહિત, આસક્તિ રહિત, તથા અજ્ઞાત ઘરોમાંથી ડાડા આહારદિને ગ્રહણ કરનાર, સરસ અને નિરસ આહારમાં અનાસકત રહેનાર, કોઈ વસ્તુ વેચાણું નહિ લેનાર તથા વેચનાર પણ નહિ, ઘી આદિ પદાર્થોને વાસી નહિ રાખનાર અને ગૃહસ્થઆદિને પરિચય નહિ રાખનાર બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત, એવા સર્વ સંગથી રહિત હેય તેને સાધુ કહીએ.