________________
અધ્યયન ૧• મું
શબ્દાર્થ–જીતીને કાયાએ કરી બાવીશ પરીષહને ઉદ્ધારકારે
એકેન્દ્રિયાદિજાતિ ભવાકરવારૂપ માર્ગથી આત્માને જાણીને જન્મ
મરણના મોટાભયને તપમાં સંયમમાં રક્ત રહે તેને સાધુ કહીએ. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬
ભાવાર્થ-જેકેઈ સાધુ કાયાએ કરીને પરીષહોને જીતીને ભવકરવારૂપ એકેન્દ્રિયાદિક જાતિના માર્ગથી, સંસાર માર્ગથી પોતાના આત્માને ઉદ્ધાર કરે છે તથા જન્મ મરણાદિકના દુ:ખોના મહાભયને જાણું સંયમ તથા તપને વિષે રક્ત રહે છે તેને સાધુ કહીએ.
हत्थ संजए पाय संजए ૧ ૨ ૩
वाय संजए संनई दिए ।
अज्झप्परए सुसमाहियप्पा, ૬ ૭ ૮ ૯ ૧૦
सुत्त्तत्थं च वियाणइ जे स भिक्खू ॥१५॥
૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ-હાથને વશરાખનાર પગને વચનને ઈદ્રિયને
જીતનાર શુભધ્યાનમાં રકત ભલે સમાધિવત આત્મા સૂત્ર તથા
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ અર્થને જાણનાર તેને સાધુ કહીએ.
૧૨ ૧૩ ૧૪
ભાવાર્થ–જેકોઈ સાધક કાચબાની જેમ હાથ, પગને સ્થિર રાખી વચન, અને ઈદ્રિયને પિતાના વશમાં રાખે છે, તથા