________________
૩૦૨
દશ વૈકાલિક સૂત્ર
असई वोसिठ चत्त देहे,
अकुठे व हए व लूसिए वा ।
पुढवि समे मुणी हविज्जा, ૮ ૯ ૧૦ ૧૧
अनियाणे अकोउहल्ले जे स भिक्खू ॥१३॥
( ૧૨ ૧૩ શબ્દાર્થ-વારંવાર અભિગ્રહ ધારતા સરાવી છે છાંડી છે
કાયાની મમતા આક્રોશ કરે હણે-મારે વિદારે ખગાદિથી પૃથ્વી
સમાન મુનિ હેય નિયાણુરહિત કુતૂહળવિદ્યા રહિત હેય. ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ | ભાવાર્થ–જેણે વારંવાર તપ અભિગ્રહાદિક કરતા થકા કાયાની મમતાનો ત્યાગ કર્યો છે, વિભૂષાની અપેક્ષાએ દેહ મમત્વને છાંડેલ છે, તેવા મુનિને કોઈ આક્રોશકરે, દંડદિકથી હણે, ખડગાદિકથી કાપે તો પણ પૃથ્વીની સમાન સર્વ પરીષહોને ભમભાવે સહન કરે તથા સંયમના ભાવી ફળ આશ્રી નિયાણું ન કરે તથા કુતૂહલ રહિત હોય તેને સાધુ કહીએ.
अभिभूय कारण परीसहाई, ।
समुद्धरे जाइ पहाउ अप्पयं । विइत्तु जाइ मरण महब्भय, _૮ ૯ ૧૦ ૧૧
तवे रए सामणिए जे स भिक्खु ॥१४॥ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૬