________________
અધ્યયન ૧૦ મું
દુઃખ સહન કરે.
ભાવાર્થ-જેકેઈ ઈધિને કાંટાસમાન કઠોરવચને, લાઠીઆદિનાપ્રહાર તથા આંગળી આદિકે તર્જન કરી બીવડાવવારૂપ ચેષ્ટા,. વૈતાલાદિકના અટ્ટહાસ્યરૂપ ઉપસર્ગો, ભયંકર શબ્દો, ભયઉત્પન્ન થાય તેવા ઉપસર્ગો આદિ સુખ દુઃખને સમભાવે સહન કરતાં સંયમમાં સ્થિર રહે તેને સાધુ કહીએ.
पडिम पडिवजिजया मसाणे,
नो भीयए भय मेरवाई दिस्स ।
विविह गुण तवो रए य निच्च, ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
न सरीर चाभिकं खइ जे स भिक्खु ॥१२॥
૧૩ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ–પડિમાને ગ્રહણ કરીને સ્મશાને ન ભયપામે ત્રાસ
૧૫
પામે ભૂતપિશાચનારૂપ દેખીને અનેક પ્રકારના ગુણને વિષે તપનેવિષે ૭ ૮
૯ ૧૦ ૧૧ રક્ત હમેશાં શરીરની શુસસા તથા મમતાને ઈચ્છે નહિ તેને ૧૨ ૧૩ ૧૪ સાધુ કહીએ.
૧૭
ભાવાર્થ–જે કેાઈ બારમીભિક્ષુની ડિમા અંગીકાર કરીને મસાણ-મશાનને વિષે રહ્યા થકા ભૂતપિશાચના અત્યંત બીહામણું રૂપ દેખીને બીએ નહિ. અને ઘણા પ્રકારના વિનય, ક્ષમા તથા તપ ગુણને વિષે રક્ત રહીને શરીરના મમત્વને ત્યાગ કરી, શરીર શુરુષા કરતા નથી, તેને સાધુ કહીએ.