Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 337
________________ उ०८ દશવૈકાલિક સૂત્ર ૧૫ વિષે સ્થિત આત્મા જેને છે, જન્મ મરણુ બંધન સંસારને છેદીને ८८ ११ १२ १३ સાધુ ગયા પછી પાછું સંસારમાં આવવું નથી એવી સિદ્ધગતિને પામે. ૧૭ ૧૪ | ભાવાર્થ–મોક્ષના સાધનભૂત, સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત સાધક અશુચિય અને અશુચિથી ઉત્પન્ન થયેલ, અશાશ્વત એવા ઔદારિક શરીરને ત્યાગ કરી, જન્મ-મરણના બંધનોને છેદીને, પુનર્જન્મરહિત એવી સિધ્ધગતિને પામે છે. સિદ્ધ થાય. છે. અનંતા શાશ્વતા સુખને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રી. સુધર્મા સ્વામીએ જંબૂ નામના પિતાના શિષ્યને કહ્યું. દશમું અધ્યયન સમાપ્ત શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકાઓ પ્રથમા તિવકા ચુલિકા मू. इह खलु भो ! पच्वइएण उप्पन्नदुखेणं संजमे अरइस मावन्नचित्तेणं ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव हयरस्सि गय कुस-पोयपडागाभूयाई इमाई अट्ठारस ठाणाई सम्म संपडिलेहियव्वाइं भवति ॥१॥ मू. तं जहा-ह भो ! दुस्समाइ दुप्पजीवी १ लहुसगा इत्तरिआ गिहिण कामभोगा २ भुज्जो य साइबहुला मणुस्सा ३ इमे य मे दुक्खे न चिरकालोवट्ठाई भवि. स्सइ ४ ओमजणपुरक्कारे ५वंतस्स य पडिआयणं ६ मू, अहरगइवासोवसंपया ७ दुल्लहे खलु भो ! गिहीणं धम्मे गिहिवासमज झे वसंताणं ८ आय के से वहाय होई ९ संकप्पे से वहाय होइ १० सोवकेसे गिहवासे, निरुवकेसे परियाप ११ बंधे गिहबासे, मुकूखे परियाए १२

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350